GSSTB

તમારું નામ અંગ્રેજીમાં લખો
તમારો મોબાઈલ નંબર લખો
N.M.M.Sના સ્ટોલેસ્ટિક એપ્ટિટ્યૂટ ટેસ્ટના વિષયો પૈકી ક્યો વિષય અસંગત છે ?
N.C.S.R.T. નવી દિલ્હીની N. M. M. S. ની પરીક્ષા માટે ઉમેદવારી કરનાર વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક કેટલા રૂપિયાથી વધારે ન હોઈ જ ઈએ ?
રાષ્ટ્રીય પ્રતિભા શોધ (N.T.S) પરીક્ષાના બીજા તબક્કામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોના પર્સનલ ઈન્ટરવ્યુ કોણ લે છે ?
N.T.S. નું પૂરું નામ જણાવો.
શૈક્ષણિક લાયકાત P.T.C.નું તાજેતરમાં કયું નવું નામ રાખવામાં આવ્યું?
P.T.C. નું પૂર્ણરૂપ શું થાય?
C.P. Ed. કોલેજોની પરીક્ષાનું સંચાલન અને આયોજન કોણ કરે છે ?
A.T.D. કોલેજોની પરીક્ષા કોણ લે છે ?
શિક્ષણસેવા વર્ગ - 1/2ની ખાતાકીય પરીક્ષા કોણ લે છે?
બુનિયાદી અધ્યાપન પ્રવીણ પ્રમાણપત્ર પરીક્ષા એટલે શું?
રાષ્ટ્રીય પ્રતિભા શોધ (N.T.S.) પરીક્ષાને લગતી જિલ્લા કક્ષાએ સંપૂર્ણ કામગીરી કોણે કરવાની હોય છે ?
રાષ્ટ્રીય પ્રતિભા શોધ (N.T.S) પરીક્ષા કોણ આપી શકે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *