GCERT ની તમામ માહિતી ની ક્વિઝ

તમારું નામ અંગ્રેજીમાં લખો
તમારો મોબાઈલ નંબર લખો
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના કઈ તારીખે થઈ હતી ?
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ક્યારે રચાયું ?
ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળની મુખ્ય કામગીરી
શાળા પાઠ્યપુસ્તક મંડળ કુલ કેટલી ભાષામાં પાઠ્યપુસ્તકો પ્રસિદ્ધ કરે છે ?
નીચે પૈકી કઈ ભાષાના પાઠ્યપુસ્તકો શાળા પાઠ્યપુસ્તક મંડળ પ્રસિદ્ધ કરતું નથી ?
નીચે પૈકી કયું સામયિક ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ પ્રસિદ્ધ કરે છે ?
ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ “બાલસૃષ્ટિ' સામયિક ક્યારથી નિયમિત પણે પ્રસિદ્ધ કરે છે?
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના બંધારણની રૂએ મંડળના પ્રમુખ કોણ છે ?
પાઠ્યપુસ્તક મંડળની સામાન્ય સભાના અધ્યક્ષ કોણ બને છે ?
નીચે પૈકી કઈ સમિતિ શાળા પાઠ્યપુસ્તક મંડળની નથી.
ગુજરાત રાજય શાળા પોઠ્યપુસ્તક મંડળની સામાન્ય સભામાં કુલ કેટલા સભ્યો હોય છે?
પાઠ્યપુસ્તક મંડળની સામાન્ય સભામાં સરકારી સભ્યો કેટલા હોય છે?
પાઠ્યપુસ્તક મંડળની નિયામક સભામાં કુલ કેટલા સભ્યો હોય છે?
શાળા પાઠ્યપુસ્તક મંડળની કાર્યવાહક સમિતિમાં કુલ કેટલા સભ્યો સ્થાન શોભાવે છે ?
ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળની શૈક્ષણિક સમિતિમાં કુલ કેટલા સભ્યો રાખવામાં આવે છે?
ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા સ્થળે કાર્યરત છે ?
ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળની શૈક્ષણિક સમિતિમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?
શાળા પાઠ્યપુસ્તક મંડળની લાઈબ્રેરીમાં આશરે કેટલા પુસ્તકો છે?
ધોરણ-11 અને 12ના બુનિયાદી વિષયના પાઠ્યપુસ્તકોનું પ્રકાશન પાઠ્યપુસ્તક મંડળે કયા વર્ષથી શરૂ કર્યું ?
પાઠ્યપુસ્તક મંડળ નવા પાઠ્યપુસ્તકોનું વિસય વસ્તુની - દૃષ્ટિએ પ્રફૂવાંચન પુરસ્કાર છાપેલા પાના દીઠ કેટલા રૂપિયા આપે છે ?
શાળા પાઠ્યપુસ્તક મંડળ વિસય સલાહકારને પુસ્તકદીઠ કેટલા રૂપિયાનો પુરસ્કાર આપે છે ?
નીચે પૈકી કઈ વિદ્યા શાખાના પાઠ્યપુસ્તકો ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ પ્રકાશિત કરતું નથી ?
શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ તૈયાર કરે છે?
હાલમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક પ્રમુખશ્રી કોણ છે?
શાળાના વિદ્યાર્થીઓ માટે બાલસૃષ્ટિ સામયિકનું વાર્ષિક લવાજમ કેટલું છે ?
સામાન્ય નાગરિકે “બાલસૃષ્ટિ' સામયિક વાંચવું હોય તો વાર્ષિક લવાજમ કેટલા રૂપિયા ભરવું પડે ?
ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળના મુખ્યમથકનું નામ શું છે?

Leave a Comment