શિક્ષણ વિભાગ – ગુજરાત રાજ્ય

તમારું નામ અંગ્રેજીમાં લખો
તમારો મોબાઈલ નંબર લખો
ગુજરાત રાજ્યમાં સચિવાલયમાં શિક્ષણ વિભાગ તરીકે અલગ વિભાગ તરીકે ક્યારથી અમલમાં આવ્યો ?
શિક્ષણ વિભાગમાં અગત્યના હોદા તરીકે સચિવો કુલ કેટલા હોય છે ?
શિક્ષણ વિભાગમાં વડા તરીકે નાયબ સચિવ તરીકે કુલ કેટલા વ્યક્તિ હોદ્દો સંભાળે છે ?
શિક્ષણ વિભાગમાં નાયબ સચિવો નીચે કુલ કેટલા ઉપસચિવો હોય છે ?
બિન સરકારી માધ્યમિક શાળાઓના કર્મચારીઓના વ્યક્તિગત પગાર-ભથ્થાં, પગાર સુધારણાને લગતી બાબતો કે સેવાઓ-નિમણૂંકને લગતી બાબતો શિક્ષણ વિભાગની કઈ શાખા સંભાળે છે ?
નીચે પૈકી કયા વિષયનો સમાવેશ શિક્ષણ વિભાગની ‘ન’ શાખાને સ્પર્શતો નથી?
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી નિમણુંકની તમામ કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા હાથ ધરે છે ?
શિક્ષકોને રાષ્ટ્રીય અને રાજય પારિતોષિક આપવા અંગેની કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા કરે છે ?
શિક્ષણ વિભાગ અંતર્ગત વૈધાનિક ધોરણે રચાયેલું બોર્ડ કર્યું છે ?
પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકોને લગતી કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા અંતર્ગત પાર પાડવામાં આવે છે ?
નીચે પૈકી કઈ બાબત શિક્ષણ વિભાગની ‘ગ.1' શાખાને સ્પર્શતી નથી ?
મધ્યાહ્ન ભોજન યોજનાને લગતી કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા અંતર્ગત થાય છે ?

Leave a Comment