માપદંડ
માર્ક | દિવસ દરમિયાન શૌચાલયના ઉપયોગ બાદ હાથ-પગ ધોવાતેમજ શૌચાલયની સફાઇ માટે જરૂરી પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અનેશાળામાં તમામ શૌચાલયમાં પાણીની વ્યવસ્થાના આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. |
5 | દરેક શૌચાલયમાં અને શૌચાલયની બહાર નળ દ્વારા પાણીની ઉપલબ્ધતા છે. |
4 | શૌચાલયની બહાર નળ દ્વારા પાણીની ઉપલબ્ધતા છે. |
3 | ડ્રમ / સીમેન્ટની ટાંકી/ શૌચાલયમાં પાણી ભરેલ પ્લાસ્ટીક કન્ટેનર ઉપલબ્ધ છે. |
2 | શૌચાલય બહાર હેન્ડ પમ્પ, ડોલમાં પાણી ભરવામાં આવે છે. |
1 | શૌચાલય બહાર હેન્ડ પમ્પ / ડોલમાં પાણી ભરવામાં આવે છે પણ પૂરતું નથી. |
0 | શૌચાલય માટે પૂરતું પાણી ઉપલબ્ધ નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળા પરિસરનાઅવલોકન દરમિયાન શૌચાલય વિસ્તારની ચકાસણી કરવી
પૂરતા પાણીની ઉપલબ્ધતા વિશે ચકાસણી કરવી
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી