માપદંડ
માર્ક | પીવાના પાણીની ટાંકીની સફાઇ અવારનવાર કરવામાંઆવતી હોય કે જેથી પાણીમાં ગંદકી ન થાય. આ ઉપરાંત, શાળા શૌચાલયની સફાઇ નિયમિતરીતે એસિડ-ફિનાઇલ વગેરેના ઉપયોગ દ્વારા થાય છે. |
5 | શૌચાલયની સફાઇ યોગ્ય સામગ્રી દ્વારા દરરોજ કરવામાં આવે છે. |
4 | શૌચાલયની સફાઇ યોગ્ય સામગ્રી દ્વારા અઠવાડિયામાં 03 વખત કરવામાં આવે છે. |
3 | શૌચાલયની સફાઇ યોગ્ય સામગ્રી દ્વારા અઠવાડિયામાં 02 વખત કરવામાં આવે છે. |
2 | શૌચાલયની સફાઇ યોગ્ય સામગ્રી દ્વારા અઠવાડિયામાં 01 વખત કરવામાં આવે છે. |
1 | શૌચાલયની સફાઇ યોગ્ય સામગ્રીદ્વારા પખવાડિયામાં 01 વખત કરવામાં આવે છે. |
0 | શૌચાલયની સફાઇ યોગ્ય સામગ્રીદ્વારાક્યારેક કરવામાં આવે છે. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળા પરિસરનાઅવલોકન દરમિયાન શૌચાલય વિસ્તારની ચકાસણી કરવી
પૂરતા પાણીની ઉપલબ્ધતા વિશે ચકાસણી કરવી
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી