માપદંડ
માર્ક | તમામ વિદ્યાર્થીઓને પીવાલાયક પાણી સરળતાથી ઉપલબ્ધછે. |
5 | તમામ વિદ્યાર્થીઓ માટે પીવાલાયક પાણી સરળતાથી ઉપલબ્ધછે. |
4 | મોટાભાગના વિદ્યાર્થીઓ માટે પીવાલાયક પાણી સરળતાથી ઉપલબ્ધછે. |
3 | અડધા કરતા વધુ વિદ્યાર્થીઓ માટે પીવાલાયક પાણી સરળતાથી ઉપલબ્ધછે. |
2 | અડધાથી ઓછા વિદ્યાર્થીઓ માટે પીવાલાયક પાણી સરળતાથી ઉપલબ્ધછે. |
1 | ખૂબ ઓછા વિદ્યાર્થીઓ માટે પીવાલાયક પાણી સરળતાથી ઉપલબ્ધછે. |
0 | વિદ્યાર્થીઓ માટે પીવાલાયક પાણી સરળતાથી ઉપલબ્ધનથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળા પરિસરનાઅવલોકન દરમિયાન શૌચાલય વિસ્તારની ચકાસણી કરવી
પૂરતા પાણીની ઉપલબ્ધતા વિશે ચકાસણી કરવી
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી