સમજ
પેટાક્ષેત્ર-૪ પાણી, શૌચાલય અને સ્વચ્છતા શૌચાલયની સુવિધા તેમજ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગેની આ પેટાક્ષેત્ર હેઠળ શાળામાં સ્વચ્છ પાણી અને ચકાસણી માટેનો પ્રકલ્પ રાખવામાં આવેલો છે.
ઈન્ડીકેટર
1 | તમામ વિદ્યાર્થીઓને પીવાલાયક પાણી સરળતાથી ઉપલબ્ધતા |
2 | પાણીની સુવિધા (ટાંકી) તથા શૌચાલયની યોગ્ય સામગ્રી દ્વારા નિયમિત સફાઇ |
3 | તમામ શૌચાલયોમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે. |
4 | શાળાના વિદ્યાર્થીઓની શારીરિક સ્વચ્છતા |
ઉક્ત માપદંડ આધારે શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી જરૂરી આધારો ચકાસી સ્કૂલ ઇન્સ્પેક્ટરના મૂલ્યાંકન બાદ નિર્ણયો લેવામાં આવેછે.