માપદંડ
માર્ક | મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓનેઆપવામાં આવતી રસોઇની ગુણવત્તા નિયમિત રીતે શિક્ષકો દ્વારા ચકાસવામાં આવે છે. |
5 | ભોજનની ગુણવત્તા શિક્ષકો દ્વારા દરરોજ ચકાસવામાં આવે છે. |
4 | ભોજનની ગુણવત્તા શિક્ષકો દ્વારા દર બે દિવસે ચકાસવામાં આવે છે. |
3 | ભોજનની ગુણવત્તા શિક્ષકો દ્વારા અઠવાડિયામાં બે દિવસ ચકાસવામાં આવે છે. |
2 | ભોજનની ગુણવત્તા શિક્ષકો દ્વારા અઠવાડિયામાં એક દિવસ ચકાસવામાં આવે છે. |
1 | ભોજનની ગુણવત્તા શિક્ષકો દ્વારા પખવાડિયામાં ક્યારેક ચકાસવામાં આવે છે. |
0 | ભોજનની ગુણવત્તા શિક્ષકો દ્વારા ચકાસવામાં આવતી નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળા પરિસરનાઅવલોકન દરમિયાન મધ્યાહન ભોજનના વિસ્તારની ચકાસણી કરવી
મધ્યાહન ભોજન દરમિયાન યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓનું અવલોકન કરવું
મધ્યાહન ભોજન રજીસ્ટર ની ચકાસણી કરવી
SMC,મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી