માપદંડ
માર્ક | મધ્યાહન ભોજન યોજનાનો લાભ તમામ વિદ્યાર્થીઓ લે છે. |
5 | શાળામાં હાજર 100% વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનનો નિયમિત લાભ લે છે. |
4 | શાળામાં હાજર 80% કે તેથી વધુ વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનનો નિયમિત લાભ લે છે. |
3 | શાળામાં હાજર 60% કે તેથી વધુવિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનનો નિયમિત લાભ લે છે. |
2 | શાળામાં હાજર 50% કે તેથી વધુવિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનનો નિયમિત લાભ લે છે. |
1 | શાળામાં હાજર 40% કે તેથી વધુવિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનનો નિયમિત લાભ લે છે. |
0 | શાળામાં હાજર 40% થી ઓછા વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનનો નિયમિત લાભ લે છે. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળા પરિસરનાઅવલોકન દરમિયાન મધ્યાહન ભોજનના વિસ્તારની ચકાસણી કરવી
મધ્યાહન ભોજન દરમિયાન યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓનું અવલોકન કરવું
મધ્યાહન ભોજન રજીસ્ટર ની ચકાસણી કરવી
SMC,મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી