સમજ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની શાળાઓ ભૌતિક રીતે સુવિધા સંપન્ન બને તે માટે આવશ્યક હોય તેવી ભૌતિક સુવિધાઓ, શૈક્ષણિક સંસાધનો પૂરાં પાડ્યાં છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને જોતા રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલાં તમામ સંસાધનોનો યથાયોગ્ય ઉપયોગ થાય તો જ તે હિતકારક રહે. આ બાબતની અગત્ય જોઈને નીચે મુજબનાં પેટાક્ષેત્રોને અનુરૂપ માપદંડોની ચકાસણી કરવામાં આવે છે.
ઈન્ડીકેટર
પેટાક્ષેત્ર | ભારાંક | માપદંડની સંખ્યા |
શાળા પુસ્તકાલયનો ઉપયોગ | 2% | 2 |
ટૅકનોલૉજીનો ઉપયોગ | 2% | 2 |
મધ્યાહ્ન ભોજન યોજના | 2% | 5 |
પાણી, શૌચાલય અને સ્વચ્છતા | 2% | 4 |