માપદંડ
માર્ક | ધોરણ- 8 ની NMMS પરીક્ષામાં વિદ્યાર્થીઓનો રાજ્યના મેરીટમાં સમાવેશ થયેલ છે. |
5 | શાળાના ધોરણ-8 ના NMMS પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના 20% કે તેથી વધુ વિદ્યાર્થીઓનો રાજ્યના મેરીટમાં સમાવેશ થયેલ છે. |
4 | શાળાના ધોરણ-8 ના NMMS પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના 20% થી ઓછા અને 16% કે તેથી વધુ વિદ્યાર્થીઓનો રાજ્યના મેરીટમાં સમાવેશ થયેલ છે. |
3 | શાળાના ધોરણ-8 ના NMMS પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના 16% થી ઓછા અને 12% કે તેથી વધુ વિદ્યાર્થીઓનો રાજ્યના મેરીટમાં સમાવેશ થયેલ છે. |
2 | શાળાના ધોરણ-8 ના NMMS પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના 12% થી ઓછા અને 08% કે તેથી વધુ વિદ્યાર્થીઓનો રાજ્યના મેરીટમાં સમાવેશ થયેલ છે. |
1 | શાળાનાધોરણ-8 ના NMMS પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના 08% થી ઓછા વિદ્યાર્થીઓનો રાજ્યના મેરીટમાં સમાવેશ થયેલ છે. |
0 | શાળાના ધોરણ-8 ના NMMS પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓમાંના એક પણ વિદ્યાર્થીઓનો રાજ્યના મેરીટમાં સમાવેશ થયેલ નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
પ્રમાણપત્રોની ચકાસણી અને પ્રવૃત્તિમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓના નામનું રજીસ્ટર.
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી