માપદંડ
માર્ક | શાળામાં મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. (શાળા દ્વારા રામહાટ, અક્ષયપાત્ર, ખોયાપાયા સ્ટોર, આજનું ગુલાબ અને આજનો દિપક જેવી મૂલ્યલક્ષી શિક્ષણની પ્રવૃત્તિઓનું નિયમિત અને યોગ્ય રીતે આયોજન થતું હોય. દરેક પ્રવૃત્તિ યોગ્ય રીતે થતી હોય તો પ્રવૃત્તિ દીઠ એક ગુણ આપવો.) |
5 | શાળામાં ઉપરોક્ત દર્શાવેલ પાંચ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. |
4 | શાળામાં ઉપરોક્ત દર્શાવેલ પાંચ પૈકી કોઇપણ ચાર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. |
3 | શાળામાં ઉપરોક્ત દર્શાવેલ પાંચ પૈકી કોઇપણ ત્રણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. |
2 | શાળામાં ઉપરોક્ત દર્શાવેલ પાંચ પૈકી કોઇપણ બે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. |
1 | શાળામાં ઉપરોક્ત દર્શાવેલ પાંચ પૈકી કોઇપણ એક પ્રવૃત્તિ કરવામાં આવે છે. |
0 | શાળામાં ઉપરોક્ત દર્શાવેલ પાંચ પૈકી એકપણ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
પ્રવૃતિઓ માટે કરેલું આયોજન ચકાસવું
પ્રમાણપત્રોની ચકાસણી અને પ્રવૃત્તિમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓના નામનું રજીસ્ટર.
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી