માપદંડ
માર્ક | શાળા દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક મુલાકાત કરાવવામાં આવે છે અને ત્યારબાદ તેનું શૈક્ષણિક અનુકાર્ય થાય છે. (શાળાનાં વિદ્યાર્થીઓને અવાર-નવાર શૈક્ષણિક મુલાકાત પર લઇ જવામાં આવે છે. મુલાકાત પરથી પરત આવ્યા બાદ દરેક બાળક સહભાગી થાય તે રીતે તેનું અનુકાર્ય થતું હોય તો ઉત્તમ ગણાય. શૈક્ષણિક મુલાકાતમાં ગ્રામ પંચાયત, ખેતર, બેંક, ડેરી, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, રેલ્વે તેમજ બસ સ્ટેશન, વ્યવસાયિકો વગેરેની મુલાકાતનો સમાવેશ થઇ શકે.) |
5 | શાળામાં દર વર્ષે 10 કેતેથી વધુ શૈક્ષણિક મુલાકાતો યોજવામાં આવેલ છે. |
4 | શાળામાં દર વર્ષે 08 કે 09 શૈક્ષણિક મુલાકાતો યોજવામાં આવેલ છે. |
3 | શાળામાં દર વર્ષે 06 કે 07 શૈક્ષણિક મુલાકાતો યોજવામાં આવેલ છે. |
2 | શાળામાં દર વર્ષે 4 કે 15 શૈક્ષણિક મુલાકાતો યોજવામાં આવેલ છે. |
1 | શાળામાં દર વર્ષે 03 કે તેથી ઓછી શૈક્ષણિક મુલાકાતો યોજવામાં આવેલ છે. |
0 | વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક મુલાકાતનું આયોજન થતુંનથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
પ્રવૃતિઓ માટે કરેલું આયોજન ચકાસવું
પ્રમાણપત્રોની ચકાસણી અને પ્રવૃત્તિમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓના નામનું રજીસ્ટર.
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી