માપદંડ
માર્ક | રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી દરમિયાન સાંસ્કૃતિકપ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. (રાષ્ટ્રીય તહેવારો જેવાં કે ગણતંત્રદિવસ, પ્રજાસત્તાક દિન, શહીદ દિન, રેંટિયા બારસ ગાંધી જયંતી વગેરેની ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજવામાં આવતી હોય તો ઉત્તમ ગણાય.) |
5 | વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓદ્વારા 10 કે તેથી વધુ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે. |
4 | વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા 08 થી 10 સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે. |
3 | વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા 06 થી 08 સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે. |
2 | વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા 04 થી 06 સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે. |
1 | વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા 04 થી ઓછી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે. |
0 | વર્ષ દરમિયાન કોઇપણ સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવામાં આવેલ નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
પ્રવૃતિઓ માટે કરેલું આયોજન ચકાસવું
પ્રમાણપત્રોની ચકાસણી અને પ્રવૃત્તિમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓના નામનું રજીસ્ટર.
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી