સમજ
પેટાક્ષેત્ર-૩ વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે, વિદ્યાર્થીઓમાં સહશૈક્ષણિક બાબતોમાં રસ વિકસિત કરવા માટે, વિદ્યાર્થીઓના જ્ઞાનની ક્ષિતિજો વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું શાળા કક્ષાએ આયોજન થતું હોય છે. શાળા દ્વારા આયોજિત કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી તે સંદર્ભે સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા નીચે મુજબના માપદંડો આધારિત ચકાસણી કરવામાં આવે છે.
ઈન્ડીકેટર
1 | શાળાનાં વિદ્યાર્થીઓની ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ કક્ષાએ સામેલગીરી |
2 | શાળા દ્વારા હાથ ધરાતી પર્યાવરણ સંવર્ધનની પ્રવૃત્તિઓ |
3 | રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી દરમિયાન થતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ |
4 | શૈક્ષણિક મુલાકાત અને તેનું શૈક્ષણિક અનુકાર્ય |
5 | શાળામાં મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન |
વિડીયો