માપદંડ
માર્ક | શાળાનાં વિદ્યાર્થીઓએરમતોત્સવ અથવા ખેલ મહાકુંભમાં રાજ્ય જિલ્લા/તાલુકા/ ક્લસ્ટર કક્ષાએ ભાગ લીધો છે. |
5 | શાળાનાંવિદ્યાર્થીઓએ ગત / ચાલુ વર્ષ દરમિયાન રાજ્ય કક્ષાએ રમતોત્સવ/ ખેલ મહાકુંભમાં ભાગલીધેલ છે અથવા જિલ્લા કક્ષાએ એકથી વધુ રમતમાં ભાગ લીધેલ છે. |
4 | શાળાનાં વિદ્યાર્થીઓએ ગત / ચાલુ વર્ષમાંજિલ્લા કક્ષાએ રમતોત્સવ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ છે અથવા તાલુકા કક્ષાએ એકથી વધુ રમતમાં ભાગ લીધેલ છે. |
3 | શાળાનાં વિદ્યાર્થીઓએ ગત / ચાલુ વર્ષમાં તાલુકા કક્ષાએ રમતોત્સવ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ છે. |
2 | શાળાનાં વિદ્યાર્થીઓએ ગત ચાલુ વર્ષમાંક્લસ્ટર કક્ષાએ રમતોત્સવ ખેલ મહાકુંભમાંએક કરતાં વધુ રમતોમાં ભાગ લીધેલ છે. |
1 | શાળાનાં વિદ્યાર્થીઓએ ગત ચાલુ વર્ષમાં ક્લસ્ટર કક્ષાએ રમતોત્સવ ખેલ મહાકુંભમાં ફક્ત એક જરમતમાં ભાગ લીધેલ છે. |
0 | શાળાનાં વિદ્યાર્થીઓએ ગત ચાલુ વર્ષમાં રમતોત્સવ ખેલ મહાકુંભમાં એક પણ રમતમાં ભાગ લીધેલ નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
સમયપત્રક ચકાસવું જેમાં મુખ્યત્વે કવાયત માટે તાસની ફાળવણી (શનિવાર) હોય.
પ્રમાણપત્રોની ચકાસણી અને રમત-ગમતની પ્રવૃત્તિમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓના નામનું રજીસ્ટર.
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી