સમજ
શિક્ષણની પ્રક્રિયામાં અધ્યયન-અધ્યાપનની ગુણવત્તા ઉપરાંત વિદ્યાર્થીઓ-શિક્ષકોની સલામતી એ ખૂબ જ અગત્યની બાબત છે. Right to Education અંતર્ગત શાળામાં સલામતીનાં ધોરણો નિયત કરવામાં આવેલાં છે. શાળાનું પરિસર સલામતીનાં ધોરણોને અનુરૂપ હોય તે અત્યંત આવશ્યક છે. શાળાના મકાન અને મેદાનની સલામતીની સાથોસાથ શિક્ષક-વિદ્યાર્થીઓ સલામતીનાં ધોરણોથી વાકેફ હોય તે જરૂરી છે. શાળાની સલામતી સંદર્ભે શાળાની તૈયારી ચકસવાનો પ્રકલ્પ પ્રસ્તુત પેટાક્ષેત્ર હેઠળ રાખવામાં આવેલો છે.
માપદંડો
૧. સલામત શાળા પરિસર
૨. સલામતી સંદર્ભે શિક્ષક-વિદ્યાર્થીઓની તૈયારી
વિડીયો
00:00
00:00