સમજ
આ માપદંડ હેઠળ સત્રાંત મૂલ્યાંકન બાદ ઉત્તરવહીઓ વાલીઓને બતાવવામાં આવે છે કે કેમ તે જાણવાનો મુખ્ય હેતુ રહેલો છે.
ઈન્ડીકેટર
1 સત્રાંત કસોટીની ઉત્તરવહીઓ વાલીઓને બતાવવામાં આવે છે.
માપદંડ
માર્ક | સત્રાંત કસોટીની ઉત્તરવહીઓ વાલીઓને બતાવવામાં આવે છે. |
5 | તમામ વાલીઓને સત્રાંત કસોટીની ઉત્તરવહીઓ બતાવવામાં આવે છે. |
4 | મોટા ભાગના વાલીઓને સત્રાંત કસોટીની ઉત્તરવહીઓ બતાવવામાં આવે છે. |
3 | અડધાથી વધારે વાલીઓને સત્રાંત કસોટીની ઉત્તરવહીઓ બતાવવામાં આવે છે. |
2 | અડધાથી ઓછા વાલીઓને સત્રાંત કસોટીની ઉત્તરવહીઓ બતાવવામાં આવે છે. |
1 | થોડાક જ વાલીઓને સત્રાંત કસોટીની ઉત્તરવહીઓ બતાવવામાં આવે છે. |
0 | એક પણ વાલીને સત્રાંત કસોટીની ઉત્તરવહીઓ બતાવવામાં આવતી નથી |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
સત્રાંત કસોટીની ઉતરવહીની પ્રત્યક્ષ ચકાસણી
વિડીયો