સમજ
આ માપદંડ હેઠળ ઉત્તરવહીઓની ચકાસણીની શુદ્ધતા જાણવાનો પ્રકલ્પ રાખવામાં આવેલો છે. જેમાં ઉત્તરવહીઓની ચકાસણી કરેલ છે કે કેમ, વિદ્યાર્થીઓને અપાયેલા ગુણ તેમને મળવાપાત્ર છે કે કેમ તેમજ ઉત્તરવહીના કુલ ગુણ અંદરના ગુણને અનુરૂપ છે કે કેમ તે ચકાસણી કરવાનો હેતુ છે.
ઈન્ડીકેટર
1 સત્રાંત કસોટીની ઉત્તરવહીઓ ચકાસવામાં આવેલ છે.
2 વિદ્યાર્થીઓને અપાયેલા ગુણ તેમના જવાબોને મળવાપાત્ર ગુણ જેટલા જ જણાય છે.
3 ઉત્તરવહીમાં આપાયેલ કુલ ગુણ અંદરના ભાગે પ્રત્યેક જવાબને આપેલા ગુણને અનુરૂપ છે.
માપદંડ
માર્ક | ઉત્તરવહીઓની યોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે. |
5 | તમામ ઉત્તરવહીઓની યોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે. |
4 | મોટા ભાગની ઉત્તરવહીઓની યોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે. |
3 | અડધાથી વધુ ઉત્તરવહીઓની યોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે. |
2 | અડધાથી ઓછી ઉત્તરવહીઓની યોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે. |
1 | થોડીક જ ઉત્તરવહીઓની યોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે. |
0 | એક પણ ઉત્તરવહીઓની યોગ્ય ચકાસણી કરવામાં આવેલ નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
સત્રાંત કસોટીની ઉતરવહીની પ્રત્યક્ષ ચકાસણી