0
0 Comments

પ્રાથમિક શિક્ષક દંપતી કેસમાં સીઆરસી બીઆરસી કે એસ આઈ તરીકે બીજા જિલ્લામાં  પ્રતિનિયુક્તિ તરીકે જઈ શકે કે નહીં? જો જઈ શકે તો અમારે ક્યાં અરજી કરવી(નવા બદલી નિયમ પ્રકરણ ટી મુજબ)

Changed status to publish 29 July, 2022