પાઠ આયોજન ધોરણ ૭ કોમ્પ્યુટર દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ 6 હિન્દી દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ 6 ગુજરાતી દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ 6 અંગ્રેજી દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ 6 સંસ્કૃત દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ 6 ગણિત દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ 6 વિજ્ઞાન દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ 6 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ ૫ ગણિત દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ ૫ પર્યાવરણ દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ ૫ હિન્દી દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ ૫ અંગ્રેજી દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ ૪ ગુજરાતી દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ ૪ ગણિત દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ ૪ પર્યાવરણ દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ ૪ અંગ્રેજી દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ ૪ હિન્દી દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ 3 ગુજરાતી દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ ૩ પર્યાવરણ દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ ૩ ગણિત દ્વિતીય સત્ર
પાઠ આયોજન ધોરણ ૩ અંગ્રેજી દ્વિતીય સત્ર
ગુજરાતી અને ગણિત ધોરણ ૧ અને ૨
હિન્દી ધોરણ ૩ થી ૫
અંગ્રેજી ધોરણ ૩ થી ૫
ગણિત ધોરણ ૩ થી ૫
પર્યાવરણ ધોરણ ૩ થી ૫
ગુજરાતી ધોરણ ૬ થી ૮
હિન્દી ધોરણ ૬ થી ૮
અંગ્રેજી ધોરણ ૬ થી ૮
સંસ્કૃત ધોરણ ૬ થી ૮
ગણિત ધોરણ ૬ થી ૮
વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ ૬ થી ૮
સામાજિક વિજ્ઞાન ધોરણ ૬ થી ૮
અધ્યયન નિષ્પતિ સેમ ૧ અને ૨
હિન્દી ધોરણ – ૪ થી ૫
અંગ્રેજી ધોરણ – ૩ થી ૫
ગણિત ધોરણ – ૩ થી ૫
પર્યાવરણ ધોરણ – ૩ થી ૫
ગુજરાતી ધોરણ – ૬ થી ૮
હિન્દી ધોરણ – ૬ થી ૮
અંગ્રેજી ધોરણ – ૬ થી ૮
સંસ્કૃત ધોરણ – ૬ થી ૮
ગણિત ધોરણ – ૬ થી ૮
વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ – ૬ થી ૮
સામાજિક વિજ્ઞાન ધોરણ – ૬ થી ૮
પત્રક A નિષ્પતિ આધારિત પ્રશ્નો સેમ ૧ અને ૨
DATE 05-11-2022
DATE 04-11-2022
DATE 03-11-2022
DATE 02-11-2022
DATE 01-11-2022
ગુજરાતી સાહિત્યકારના ઉપનામ અને વિશેષણ
ગુજરાતી સાહિત્યકારના ઉપનામ અને વિશેષણ
-
હેમચન્દ્રાચાર્ય – કલિકાલ સર્વજ્ઞ
-
નરસિહ મહેતા – ગુજરાતી ભાષાના આદિકવિ
-
પ્રેમાનંદ – મહાકવિ
-
મીરાં – જનમ જનમની દાસી
-
દયારામ – ભક્ત કવિ
-
શામળ – પ્રથમ પદ્ય વાર્તાકાર
-
અખો – જ્ઞાનનો વડલો
-
એલેકઝાન્ડર ફાર્બસ – ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી
-
દલપતરામ – લોકહિતચિંતક
-
નર્મદ – યુગ વિધાયક સર્જક / ગુજરાતી ગદ્ય સાહિત્યના પિતા
-
મણિલાલ નભુભાઈ દ્વિવેદી – અભેદ માર્ગના પ્રવાસી
-
ગોવર્ધન રામ ત્રિપાઠી – પંડિત યુગના પુરોધા
-
મણિશંકર રત્નજી ભટ્ટ – ઉપનામ – કાન્ત , મધુર કોમલ ઊર્મિ કાવ્યના સર્જક
-
આનંદશંકર ધ્રુવ – પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
-
રમણભાઈ નીલકંઠ – ઉપનામ – મકરંદ, અવિસ્મરણીય , ‘ભદ્રંભદ્ર’ના સર્જક
-
નરસિહરાવ દિવેટિય – સાહિત્ય દિવાકર
-
બાલાશંકર કંથારિયા – ઉપનામ – મસ્ત, બાલ, કલાન્ત
-
સુરસિંહજી ગોહિલ – ઉપનામ – કલાપી , સુરતાની વાડીનો મીઠો મોરલો
-
બળવંતરાય ક. ઠાકોર– ઉપનામ – સેહની , સોનેટના પિતા
-
કાકાસાહેબ કાલેલકર – ઉપનામ – કાકાસાહેબ,સવાઈ ગુજરાતી
-
કનૈયાલાલ મુનશી – ઉપનામ – ઘનશ્યામ, સ્વપ્નદ્રષ્ટા
-
ન્હાનાલાલ દલપતરામ – ઉપનામ – પ્રેમભક્તિ, ગુજરાતના કવિવર
-
સુખલાલજી – પ્રકાંડ પંડિત
-
સ્વામી આનંદ – જ્ઞાની અને પ્રબુદ્ધ, અનાસકત અને અપરિગ્રહી
-
કેશવરામ કાશીરામ શાસ્ત્રી – ઉપનામ – વિદૂર
-
ચંદ્રકાંત શેઠ – ઉપનામ – દક્ષ પ્રજાપતિ, નંદ સામવેદ
-
મધૂસુદન પારેખ – પ્રિયદર્શી
-
ડાહ્યાભાઈ દેરાસર – બુલબુલ
-
મનુભાઈ ત્રિવેદી – ગાફેલ
-
હર્ષદ ત્રિવેદી – પ્રાસન્નેય
-
મોહનલાલ મહેતા – સોપાન
-
દામોદર ભટ્ટ – સુધાંશુ
-
ચીનુભાઈ પટવા – ફિલસૂફ
-
બંસીલાલ વર્મા – ચકોર
-
ચુનીલાલ શાહ – સહિત્યપ્રિય
-
ભાનુશંકર વ્યાસ – બાદનારાયણ
-
કિશનસિંહ ચાવડા – જિપ્સી
-
ઈબ્રાહીમ પટેલ – બેકાર
-
સૂર્યકાંત ત્રિપાઠી – નિરાલા
-
શાંતિલાલ શાહ – સત્યમ
-
મુકુન્દરાય પટણી – પારાશર્ય
-
રણજીતભાઈ પટેલ – અનામી
-
ભોગીલાલ ગાંધી – ઉપવાસી
-
બરકતઅલી વિરાણી – બેફામ
-
અનંતરાય રાવળ – શૌનિક
-
અલીખાન બલોચ – શૂન્ય
-
મગનલાલ પટેલ – પતીલ
-
અરદેશર ખબરદાર – અદલ
-
ત્રિભુવન ભટ્ટ – મસ્તકવિ
-
ઘનશ્યામ ઠક્કર – શ્યામ
-
ગિજુભાઈ બધેકા – મૂછાળી મા
-
રામનારાયણ વિશ્વનાથ પાઠક – ઉપનામ – દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી, મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ
-
ઝવેરચંદ મેઘાણી – કસુંબલ રંગનો ગાયક, રાષ્ટ્રીય શાયર
-
ગૌરીશંકર જોષી – ઉપનામ – ધૂમકેતુ, ટૂંકી વાર્તાના કસબી
-
રમણલાલ વસંતલાલ દેસાઈ – યૂગમૂર્તિ વાર્તાકાર
-
પન્નાલાલ પટેલ – સાહિત્ય જગતનો ચમત્કાર
-
ચંદ્રવદન મહેતા – ચાંદામામા
-
ઝીણાભાઈ રતનજી દેસાઈ – ઉપનામ – સ્નેહરશ્મિ, જીવન માંગલ્યના કવિ
-
રસિકલાલ પરીખ – ઉપનામ – મૂષિકાર, રોમેરોમ વિદ્યાના જીવ
-
જ્યોતિન્દ્ર દવે – વિદ્વતા અને હાસ્યનો વિનિયોગ
-
ગુલાબદાસ બ્રોકર – ઉપનામ – કથક
-
જયંતી દલાલ – સાહિત્યકાર અને સમાજસેવક
-
ત્રિભુવનદાસ લુહાર – ઉપનામ – સુન્દરમ્- ત્રિશુળ , ગાંધીયુગના કવિ
-
જયભિખ્ખુ બાલાભાઈ દેસાઈ – ઉપનામ – જયભિખ્ખુ
-
ઉમાશંકર જોષી – ઉપનામ – વાસૂકી, વિશ્વશાંતિના કવિ
-
મનુભાઈ પંચોળી – ઉપનામ – દર્શક
-
બકુલ ત્રિપાઠી – ઉપનામ- ઠોઠ નિશાળીયો
-
અમૃત ઘાયલ – ઉપનામ – ઘાયલ
-
નટવરલાલ પંડ્યા – ઉશનસ
-
ધીરુભાઈ ઠાકર – ઉપનામ – પુનર્વસુ, લઘરો
-
ચંદ્રકાંત બક્ષી – ઘટનાના બેતાજ બાદશાહ
-
આદિલ મન્સૂરી – ઉપનામ – આદિલ , મૂળનામ – ફકિર મહમદ ગુલાબનબી આઝાદ
-
વિનોદ ભટ્ટ – ઉપનામ – લોકાયત સૂરી
-
રાજેન્દ્ર શુક્લ – અલગારી મસ્ત કવિ
-
ચિનુ મોદી – ઉપનામ – ઈર્શાદ, ગરલ
-
જમનાશંકર બૂચ – લલિત
-
ઘનશંકર ત્રિપાઠી – અઝીઝ
-
હિંમતલાલ પટેલ – શિવમ સુંદરમ
-
હરિશંકર દવે – દિવાકર
-
દેવેન્દ્ર ઓઝા – વનમાળી વાંકો
-
હરજી લવજી દામાણી – શયદા
-
કરશનદાસ માણેક – વૈશમપાયન
-
રમણભાઈ ભટ્ટ – નારદ
-
પ્રિયકાન્ત પરીખ – કલાનિધિ
-
કેશવલાલ હ. ધ્રુવ – વનમાળી
-
અક્ષયદાસ સોની – અખો
DATE 31-10-2022
DATE 30-10-2022 બ્રહ્માંડ વિષે
DATE 30-10-2022
DATE 29-10-2022
DATE 28-10-2022
DATE 27-10-2022
DATE 26-10-2022
DATE 25-10-2022
DATE 24-10-2022
DATE 23-10-2022
DATE 22-10-2022
DATE 21-10-2022
DATE 20-10-2022
DATE 19-10-2022
મનોવિજ્ઞાન
TET બુક
ICE TAT-1/2 ( શિક્ષણની ફિલસૂફી, શૈક્ષણિક મનોવિજ્ઞાન, વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન )
શાસ્ત્રીય- કારક- પ્રયત્ન અને ભૂલ અભિસંધાનનો સિદ્ધાંત
મનોવિજ્ઞાન અને શિક્ષણનાં સિદ્ધાંતો
શૈક્ષણિક મનોવિજ્ઞાન
શિક્ષક અભિયોગ્યતા
શિક્ષણ વ્યવહાર અને મૂલ્યાંકન
આદર્શવાદ
બુદ્ધિ વલણ તથા વૃદ્ધિ અને વિકાસ
શિક્ષણ ફિલસુફી
વ્યવહારવાદ
વૃધ્ધિઅને વિકાસ
પ્રકૃતિવાદ
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
કોઠારી શિક્ષણ પંચ
મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ
વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન
બાળવિકાસ અને શિક્ષણ ના સિદ્ધાંતો ૩
બચાવ પ્રયુક્તિ
મનોવિજ્ઞાન – પ્રશ્ન બેંક
બાળવિકાસ અને શિક્ષણ ના સિદ્ધાંતો – 2
બાળવિકાસ અને શિક્ષણ ના સિદ્ધાંતો -1
29-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
29 ફેબ્રુઆરી
♦️♦️29 ફેબ્રુઆરી, 1860માં હરમન હોલેરિયે સારણી મશીનની શોધ કરી હતી.
♦️♦️29 ફેબ્રુઆરી, 1896માં ભારતના ચોથા પ્રધાનમંત્રી મોરારજી દેસાઇનો જન્મ થયો.
♦️♦️29 ફેબ્રુઆરી, 1956માં પાકિસ્તાનમાં ઇસ્લામિક ગણતંત્રની સ્થાપના થઇ હતી.
♦️♦️29 ફેબ્રુઆરી, 2008માં પ્રસિદ્ધ સાહિત્યકાર ડો. બચ્ચન સિંહને અનુવાદ માટે સાહિત્ય એકેડેમી એવોર્ડ અપાયો હતો.
મહત્વની ઘટનાઓ
-
2000 – રશિયન દળોએ ચેચન્યાના 99 ટકા ભાગ પર કબજો કર્યો, રવાંડાના વડા પ્રધાન પીરે સેલેસ્ટિન રવિગેમાએ રાજીનામું આપ્યું.
-
2004 – ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના એલેક્ઝાન્ડર કેલી અવકાશયાત્રી મિશેલ ફોયલ અવકાશમાં ઉતર્યા, પરંતુ સ્પેસ સૂટમાં ખામીને કારણે ફરીથી સ્ટેશન પર પાછા ફર્યા.
-
2008 –
પ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ.બચ્ચન સિંહને અનુવાદ માટે વર્ષ 2008નો સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
21 વર્ષની ભારતીય મૂળની છોકરી અચા ગંગોપાધ્યાયે ન્યૂ જર્સીમાં યોજાયેલી 26મી વાર્ષિક સૌંદર્ય સ્પર્ધામાં મિસ ઈન્ડિયા યુએસએ-2007નો ખિતાબ જીત્યો હતો.
31-12
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
31 ડીસેમ્બર
📝31 ડિસેમ્બર , 1600માં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનની સ્થાપના કરાઇ હતી .
📝31 ડિસેમ્બર , 1984માં રાજીવ ગાંધી 40 વિર્ષની ઉંમરમાં ભારતના 7માં પ્રધાનમંત્રી બન્યા હતા.
📝31 ડિસેમ્બર , 1999માં ભારતીય એરલાઇન્સનું વિમાન 814 હાઇજેક કરીને અફઘાનિસ્તાનના કંધાર એરપોર્ટ લઈ જવામાં ‘ આવ્યું હતું . બંધકનું સંકટ સાત દિવસ પછી 190 લોકોની સલામત મુક્તિા સાથે ટળ્યું હતું .
📝31 ડિસેમ્બર , 1691માં વિશ્વ વિખ્યાત ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી રોબર્ટ બોયલનું અવસાન થયું હતું.
📝31 ડિસેમ્બર , 1925માં પ્રખ્યાત સાહિત્યકાર શ્રીલાલ શુક્લનો જન્મ થયો હતો
મહત્વની ઘટનાઓ
-
૧૬૦૦ – બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ.
-
૧૮૭૮ – જર્મનીના માનહેમમાં કાર્યરત કાર્લ બેન્ઝે તેમના પ્રથમ વિશ્વસનીય દ્વિઘાત (ટુ-સ્ટ્રોક) ગેસ એન્જિનના પેટન્ટ અધિકારો માટે અરજી કરી.
-
૧૮૭૯ – થૉમસ અલ્વા એડિસને ન્યૂ જર્સીના મેન્લો પાર્કમાં પહેલી વાર વીજળીના ગોળાનું જાહેર પ્રદર્શન કર્યું.
-
૧૮૦૨ – પેશ્વા બાજીરાવ બીજા અને બ્રિટીશ ઇસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે ૧૮૦૨ની સંધિ તરીકે જાણીતો ટ્રીટી ઓફ બેઝીન નામનો કરાર થયો.
-
૧૯૭૪ – ભારત અને પોર્ટુગલ વચ્ચેની સંધિ વડે ગોઆ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ભારતના ભાગ તરીકે અધિકૃત રીતે સ્વીકારાયા.
-
૨૦૧૧ – સમોઆ અને ટોકેલાઉએ કેલેન્ડરમાંથી ૩૦ ડિસેમ્બર ૨૦૧૧નો દિવસ કૂદાવી આંતરરાષ્ટ્રીય તિથિ રેખા ઓળંગી ટાઈમ ઝોનની બદલી કરી.
-
૨૦૧૧ – નાસા ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષામાં ગુરુત્વાકર્ષણ પુનઃપ્રાપ્તિ અને આંતરિક પ્રયોગશાળાના બે ઉપગ્રહોમાંથી પ્રથમ ઉપગ્રહ મૂકવામાં સફળ રહ્યું.
-
૨૦૧૯ – વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને વુહાનમાંથી મળી આવેલા અજ્ઞાત કારણો સાથેના ન્યુમોનિયાના કેસોની જાણ કરવામાં આવી છે. બાદમાં તે કોવિડ-૧૯ હોવાનું બહાર આવ્યું.
આજનો ખાસ દિન વિશેષ નાનાભાઈ ભટ્ટ નિધન
૩૧ ડિસેમ્બરનાનાભાઈ ભટ્ટ આત્મચિત્રકાર અને કથાલેખક એવા નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ કે જેઓ નાનાભાઈ ભટ્ટ તરીકે ઓળખાય છે. નાનાભાઈ ભટ્ટનો જન્મ ૧૧ નવેમ્બર,૧૮૮૨ ના રોજ ભાવનગર પાસે આવેલ બરવાળા મુકામે થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પૂર્ણ કર્યા બાદ ભાવનગરની જ શામળદાસ કૉલેજમાં બી.એ પૂર્ણ કર્યું.
ઈ.સ. ૧૯૦૮ માં જ તેઓ શામળદાસ કૉલેજમાં ઈતિહાસ-અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે ફરજ બજાવી. ઈ.સ. ૧૯૧૦ માં ‘દક્ષિણામૂર્તિ’ નામની સંસ્થાની સ્થાપના કરી. ત્યાબાદ ઈ.સ. ૧૯૩૮ માં સોનગઢ પાસે આંબલા ગામે ‘ગ્રામ દક્ષિણામૂર્તિ’ નામની લોકશાળાની સ્થાપના કરી. ગુજરાતને આદર્શ ગ્રામસેવકો અને ગ્રામશિક્ષકો આપ્યા.
મહાત્મા ગાંધીજીનાં નિમંત્રણથી સવા વર્ષ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે રહ્યા. ઈ.સ.૧૯૫૪ થી ઈ.સ.૧૯૫૮ દરમ્યાન રાજ્યસભાના સભ્ય તરીકે રહ્યા અને ઈ.સ.૧૯૬૦ માં ભારત સરકારે ‘પદ્મશ્રી’ નો ખિતાબ આપી બહુમાન કર્યું. નાનાભાઈને સ્વામી આનંદજી એ ‘વ્યાસ વાલ્મિકીના વારસ’ તરીકે ઓળખાવ્યા છે. ૩૧ ડિસેમ્બર, ૧૯૬૧ ના રોજ નાનભાઈ ભટ્ટનું નિધન થયું.
29-12
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
29 ડીસેમ્બર
📜29 ડિસેમ્બર , 1977ના રોજ વિશ્વનું સૌથી મોટું ઓપન એર થિયેટર ‘ ડ્રાઇવ ‘ મુંબઇમાં ખુલ્યું.
📜29 ડિસેમ્બર , 1985ના રોજ શ્રીલંકાએ 43,000 ભારતીયોને નાગરિકત્વ આપ્યા હતું.
📜29 ડિસેમ્બર , 2002માં પાકિસ્તાનના પ્રવાસીઓને ભારતના ત્રણ શહેરની મુલાકાત માટે અનુમતી આપવામાં આવી હતી.
📜29 ડિસેમ્બર , 1917ના રોજ પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક તથા વિખ્યાત સીરિયલ રામાયણના નિર્માતા રામાનંદ સાગરનો જન્મ થયો હતો.
📜29 ડિસેમ્બર , 1998માં વિશ્વનો પહેલો પરમાણુ બોમ વાનાવનાર અમેરિકી વૈજ્ઞાનિકા રેગર સકૅબરનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૪૫ – ટેક્સાસ અમેરિકાનું ૨૮મું રાજ્ય બન્યું.
-
૧૯૧૧ – મંગોલિયાને કિંગ રાજવંશથી સ્વતંત્રતા મળી.
-
૧૯૩૦ – અલ્હાબાદ અધિવેશનમાં પ્રમુખપદના સંબોધનમાં મુહમ્મદ ઇકબાલે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત રજૂ કરી પાકિસ્તાનની રચના માટેના દૃષ્ટિકોણની રૂપરેખા આપી.
-
૨૦૧૩ – સાત વખતના ફોર્મ્યુલા વન ચેમ્પિયન માઇકલ શુમાકરને ફ્રેન્ચ આલ્પ્સમાં સ્કીઇંગ કરતી વખતે માથામાં ભારે ઈજા થઈ.
આજનો ખાસ દિન વિશેષ ઓમકારનાથ ઠાકુર
૨૯ ડિસેમ્બર ઓમકારનાથ ઠાકુર ભારતની આઝાદીની પ્રથમ મંગળ પ્રભાતે વંદેમાતરમ્ રાષ્ટ્રગીત ગાનાર ઓમકારનાથ ઠાકુરનો જન્મ ૨૪ જૂન ૧૮૯૭ નાં રોજ વડોદરા રાજ્યના ભરૂચમાં થયો હતો. ઓમકારનાથ જયારે ૧૪ વર્ષનાં હતાં ત્યારે તેમનાં પિતાનું અવસાન થયું. મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગમ્બર પલુસ્કરનાં માર્ગદર્શન હેઠળ સંગીત શિક્ષણ લીધું. ઓમકારનાથે ૧૯૩૪ માં મુંબઈમાં સંગીત નિકેતનની સ્થાપના કરી.
૧૯૪૦ માં તેમને કાશી હિંદુ વિશ્વવિદ્યાલયનાં ગંધર્વ હાઇસ્કૂલના આચાર્ય તરીકે નિમણુંક સ્વીકારી. ગાંધીજીએ એકવાર તેમનું ગીત સાંભળી કહ્યું કે, “પંડિતજી આપે એક વાર ગાઈને લોકોને ખુશ કરી દીધા છે, જયારે હું પ્રવચન આપીને પણ પ્રભાવ નથી પડી શકતો.” પંડિત ઓમકારનાથ ઠાકુરની અનેક રચનાઓ પૈકીની એક મહત્વની રચના છે વંદેમાતરમ્.
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આ અમર રચના સ્વતંત્ર ભારતનાં પ્રથમ સૂર્યોદય વખતે પંડિતજીના સ્વરોમાં રેડિયોમાં પ્રસારણ થયું હતું. થોડાં સમય બાદ વંદે માતરમ્ ગીતને ભારતની બંધારણ સભામાં રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું. પંડિત ઓમકારનાથ ઠાકુરને સંગીત નાટ્ય એકેડેમી પુરસ્કાર, પદ્મશ્રી અને અગણિત પુરસ્કારો અને સન્માનોથી સન્માનવામાં આવ્યાં છે. પક્ષઘાત અને અન્ય બીમારીઓને કારણે પંડિત ઓમકારનાથ ઠાકુરનું ૨૯ ડિસેમ્બર ૧૯૬૭ નાં રોજ નિધન થયું.
30-12
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
30 ડીસેમ્બર
📜૧૮૮૨ – ગુજરાત રાજ્યનાં ભાવનગર શહેર માં બાર્ટન લાઇબ્રેરીની સ્થાપના.
📜૧૮૮૭ – કનૈયાલાલ મુનશી ની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.
મહત્વની ઘટનાઓ
-
૧૮૮૨ – ગુજરાત રાજ્યના ભાવનગર શહેરમાં બાર્ટન પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી.
-
૧૮૯૬ – કેનેડિયન આઇસ હોકી ખેલાડી એર્ની મેકલિયાએ સ્ટેનલી કપ પ્લેમાં પ્રથમ હેટ્રિક ફટકારી.
-
૧૯૦૬ – અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપના ડક્કા, પૂર્વ બંગાળ, બ્રિટિશ ભારત (વર્તમાન ઢાકા, બાંગ્લાદેશ)ખાતે કરવામાં આવી.
-
૧૯૪૩ – સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેર ખાતે ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
-
૨૦૦૬ – ઈરાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને ફાંસીની સજા આપવામાં આવી.
આજનો ખાસ દિન વિશેષ રમણ મહર્ષિ
૩૦ ડિસેમ્બર રમણ મહર્ષિ અદ્વૈતવાદના સમર્થક અને ભારતના ઉત્તમ કોટીના સંત રમણ મહર્ષિનો જન્મ ૩૦ ડિસેમ્બર, ૧૮૭૯ ના રોજ તમિલનાડુના તિરુચુલી ગામમાં થયો હતો. રમણ મહર્ષિને પરદેશમાં શાંત ઋષિ તરીકે ઓળખાય છે. તેમણે આત્મવિચાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રમણ મહર્ષિના સંપર્કમાં આવવાથી શાંતિનો અનુભવ થયો હતો. આજે પણ લોકો શાંતિની શોધ માટે તિરુવન્નામલાઈ સ્થિત રમણ મહર્ષિના આશ્રમ અરુનાગલા પહાડ પર અને અરુના ચલેશ્વર મંદિર જાય છે.
શંકરાચાર્યના ‘વિવેક ચુડામણી’ નું તેમણે સરળ ભાષાંતર કર્યું.રમણ મહર્ષિના જીવન સાથે સંકળાયેલ દંડ અને સ્થાન અવશેષ તરીકે આજે પણ અકબંધ સાચવી રખાયેલ છે. ભારતના આધ્યાત્મિક સપૂતોમા રમણ મહર્ષિનું નામ અગ્રગણ્ય છે. માનવજાતિની બહુમૂલ્ય સેવા કરનાર રમણ મહર્ષિ ૧૪ એપ્રિલ,૧૯૫૦ ના રોજ લીન બ્રહ્મલીન થઈ ગયા.
28-12
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
28 ડીસેમ્બર
📜૧૯૩૨ – ધીરુભાઈ અંબાણી ની જન્મ જયંતિ મનાવવામાં આવે.
➖ભારતીય ઉધોગપતિ (રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં સ્થાપક)
2002 – પીઢ ફેશન ફોટોગ્રાફર હર્વે રિટ્સનું લોસ એન્જલસમાં અવસાન થયું.
2000 – ભારતીય ટપાલ વિભાગ દ્વારા વીરતા પુરસ્કાર વિજેતાઓના સન્માનમાં પાંચ સ્ટેમ્પના સમૂહમાં રૂ. 3 ની સચિત્ર ટપાલ ટિકિટ જારી કરવામાં આવી.
1995 – પોલીશ સંશોધક માર્કે કાર્મિસ્કી એ જ વર્ષે ઉત્તર અને દક્ષિણ ધ્રુવો પર ધ્વજ લહેરાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા, વિશ્વ સિનેમાની બીજી સદીમાં પ્રવેશ.
1984 – શ્રી રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણી જીતી.
1976 – યુએસએ નેવાડામાં પરમાણુ પરીક્ષણો કર્યા.
મહત્વની ઘટનાઓ
1974 – પાકિસ્તાનમાં 6.3 તીવ્રતાના ભૂકંપમાં 5200 લોકો માર્યા ગયા.
1966 – ચીને લોપ નોર ખાતે પરમાણુ પરીક્ષણો કર્યા.
1957 – સોવિયેત સંઘે પરમાણુ પરીક્ષણો કર્યા.
1950 – પીક ડિસ્ટ્રિક્ટ બ્રિટનનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું.
1942 – રોબર્ટ સુલિવાન એટલાન્ટિક મહાસાગર ઉપર સો વખત ઉડાન ભરનાર પ્રથમ પાઇલટ બન્યા.
1928 – પ્રથમ બોલાતી ફિલ્મ મેલોડી ઓફ લવ કોલકાતામાં રિલીઝ થઈ.
1926 – ઈમ્પિરિયલ એરવેઝે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પેસેન્જર અને ટપાલ સેવા શરૂ કરી.
1908 – ઇટાલીના મેસિનામાં ભૂકંપથી લગભગ 80 લોકો માર્યા ગયા.
1906 – દક્ષિણ અમેરિકન દેશ ઇક્વાડોર તેનું બીજું ઉદાર બંધારણ અપનાવ્યું.
1896 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા સત્રમાં પ્રથમ વખત બંદે માતરમ ગાવામાં આવ્યું.
1885 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન બોમ્બેમાં યોજાયું હતું, જેમાં 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
આજનો ખાસ દિન વિશેષ ધીરુભાઈ અંબાણી
૨૮ ડિસેમ્બર ધીરુભાઈ અંબાણીઆંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી જન્મ ૨૮ ડિસેમ્બર,૧૯૩૨ ના રોજ જુનાગઢ જિલ્લાના માધવપુર ગામે થયો હતો. સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. ૧૭ વર્ષની વયે તેઓ પેટ્રોલપંપ પર કારકુન તરીકે નોકરી કરવા લાગ્યા.
ઈ.સ.૧૯૬૨ માં રિલાયન્સન ની સ્થાપના કરી અને રિલાયન્સ પોલીયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી.ટેક્સટાઈલ વ્યવસાયમાં ઉજળી તકો હોવાનું લાગતાં ધીરુભાઈએ પોતાની પ્રથમ ટેક્સટાઇલ મિલ ઈ.સ.૧૯૭૭ ના વર્ષમાં અમદાવાદનાં નરોડા વિસ્તારમાં શરૂ કરી. સમય વીતતા ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાસલ કરવાની સાથે ટેલીકમ્યુનિકેશન, ઇન્ફર્મેશન ટેકનોલોજી,એનર્જી,પાવર,ટેક્સટાઇલ,મૂડી બજારો અને લોજીસ્ટીક્સ ક્ષેત્રે પણ કારોબારનો વિસ્તાર કર્યો. અમેરિકામાં ૧૦૦ વર્ષના સમયગાળામાં ૧૦૦ મિલિયન ડોલર્સ બોન્ડસ બહાર પાડનાર રિલાયન્સ પ્રથમ એશિયાઈ કંપની છે. સફળ ઉદ્યોગ-વ્યવસાય સમૂહ સ્થાપિત કરનાર આ અદ્રિતીય વ્યક્તિનું નિધન ૬ જુલાઈ,૨૦૦૨ ના રોજ થયું.
27-12
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
27 ડીસેમ્બર
📜27 ડિસેમ્બર , 1825માં સ્ટ્રીમ એજીનવાળા પહેલા પબ્લિક રેલવેનું નિર્માણ ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટનની વચ્ચે પૂર્ણ થયું હતું.
📜27 ડિસેમ્બર , 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં પહેલી વાર જન ગન મન ગવાયું હતું.
📜27 ડિસેમ્બર , 1934માં પર્સિયાના શાહે પર્સિયાનું નામ બદલી ઇરાન કરવાની ઘોષણા કરી હતી.
📜27 ડિસેમ્બર , 1966માં વિશ્વની સૌથી લાંબી ગુફા કેવ ઑફ ઑલોજની શોધ એક્વિસમોન , મેકિસકોમાં થઇ હતી.
📜27 ડિસેમ્બર , 1975માં ઝારખંડના ધનબાદ જીલ્લાના ચારાનાલામાં થયેલા કોલસની ખાણમાં દુર્ઘટનામાં 372 લોકોના મોત થયા હતા.
📜27 ડિસેમ્બર , 1797માં ઉર્દૂ – ફારસીના પ્રખ્યાત કવિ મિર્ઝા ગાલિબ નો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
2007 – પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોની રાવલપિંડી નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી.
2004 – ભારતે ત્રીજી અને અંતિમ વનડેમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી.
2002 – યુનાઇટેડ સ્ટેટ્સમાં ‘ઇવ’ નામના પ્રથમ માનવ ક્લોનનો જન્મ થયો.
2000 – ઓસ્ટ્રેલિયામાં લગ્ન પહેલાના સંબંધોને કાનૂની માન્યતા.
1998 – ચીનના પરમાણુ કાર્યક્રમના પિતા વાંગકાન ધાંગનું અવસાન થયું.
સોવિયેત દળોએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું.
1972 – ઉત્તર કોરિયામાં નવું બંધારણ અમલમાં આવ્યું.
1961 – બેલ્જિયમ અને કોંગો વચ્ચે રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત થયા.
1960 – ફ્રાન્સે પરમાણુ પરીક્ષણો કર્યા.
1945 – વૈશ્વિક અર્થતંત્રને મજબૂત કરવા માટે વિશ્વ બેંકની સ્થાપના કરવામાં આવી.
29 સભ્ય દેશો સાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની સ્થાપના.
1939 – તુર્કીમાં ભૂકંપમાં લગભગ ચાલીસ હજાર લોકો માર્યા ગયા.
આજનો ખાસ દિન વિશેષ મિરઝા ગાલીબ
૨૭ ડિસેમ્બર મિરઝા ગાલીબ મિરઝા ગાલીબ તરીકે જાણીતાં ઉર્દૂ-ફારસી ભાષાનાં પ્રખ્યાત કવિનું પૂરું નામ મિરઝા અસદઉલ્લા બેગ ખાન ‘ગાલીબ’ હતું. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બરના રોજ આગ્રામાં થયો હતો. બાળપણથી જ રાયરીનો શોખ હતો. ગાલીબ ૧ર કે ૧૩ વર્ષની ઉમરથી જ ગઝલો લખતા થઇ ગયા હતાં. શરૂઆતમાં તેઓ ફારસીમાં લખતા હતાં તેમણે એવી અનેક એકથી એક ચઢિયાતા શેર આપ્યા કે તે સાંભળનાર દિલ પર કાયમી સ્થાન રહી જાય.
ગાલીબને નાનપણમાં ફારસી સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું – ગાલીબ બિનસાંપ્રદાયિક હતા , પરંપરાગત ધર્મમાં તેઓ માનતા ના હતા. કોઇ કવિતા કે ગઝલને સમજવી હોય તો સર્વ પ્રથમ તેના રચનાકારને સમજવો પડે. ‘મિર્ઝા ગાલીબની ગઝક્લોને સમજવાની લોકો એટલા માટે જ ભૂલ કરે છે કે તેઓ ‘ગાલીબ’ના જીવનથી બહુ પરિચિત નથી હોતા. ગાલીબ જે રીતે તેના સમયના તમામ ગઝલકારોથી નોખા તરી આવતા હતા તે રીતે જેનું જીવન પણ સામાન્ય માણસ કરતા તદ્દન નોખું હતું.
એટલે જ ‘ગાલીબની ગઝલોનો અંદાજ પણ અલગ હતો. ગાલીબના જીવને દરેક તબક્કે અલગ વળાંક લીધો હતો અને તેની સમગ્ર અસર તેની રચનાઓ પર જોવા મળી છે. તેઓ પરંપરામાંથી મુક્ત થઇને આધુનિક જીવન શૈલી તરફ જવા માંગતા હતા અને તેનો સંઘર્ષ પણ તેની રચનાઓમાં જોવા મળે છે. તેમની રચનાઓમાં મુખ્ય વિષયો પ્રેમ , જીવન ચિંતન અને આધ્યાત્મ રહ્યા હતાં. ઉર્દુમાં તેઓએ આશરે ૨૩૫ જેટલી ગઝલો લખી છે. ૧૫ ફેબ્રુઆરી, ૧૮૬૯ ના રોજ તેમનો નશ્વરદેહ નષ્ટ થયો.
26-12
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
26 ડીસેમ્બર
📜26 ડિસેમ્બર , 1904માં દિલ્હીથી મુંબઇ વચ્ચે દેશની પહેલી ક્રોસ કન્ટ્રી મોટરકાર રેલીનું ઉદ્ધઘાટન થયું હતું.
📜26 ડિસેમ્બર , 1925માં તુર્કીમાં ગ્રેગોરીયના કેલેન્ડર અપનાવવામાં આવ્યું હતું.
📜26 ડિસેમ્બર , 1978માં ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને જેલમાંથી મુક્તા કરાયા હતા.
📜26 ડિસેમ્બર , 2006માં શેન વો આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લઇને ઇતિહાસ રચ્યો હતો.
📜26 ડિસેમ્બર , 1666માં શીખોના દસમાં ગુરૂ ગોવિંદ સિંહનો જન્મ થયોહતો.
📜26 ડિસેમ્બર , 1530માં મુઘલ સમ્રાટ બાબરનું અવસાન થયું હતું
મહત્વની ઘટનાઓ
1748 – ફ્રાન્સ અને ઑસ્ટ્રિયા વચ્ચે સધર્ન હોલેન્ડ પર કરાર થયો.
1904 – દિલ્હી અને મુંબઈ વચ્ચે દેશની પ્રથમ ક્રોસ કન્ટ્રી મોટરકાર રેલીનું ઉદ્ઘાટન.
1925 – તુર્કીમાં ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું.
1925-ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના.
1977 – સોવિયેત સંઘે પૂર્વીય કઝાક ક્ષેત્રમાં પરમાણુ પરીક્ષણો કર્યા.
1978 – ઈન્દિરા ગાંધી, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન, જેલમાંથી મુક્ત થયા.
2004 – રિક્ટર સ્કેલ પર 9.3 માપવાના ધરતીકંપને કારણે સુનામીએ શ્રીલંકા, ભારત, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા, માલદીવ અને આસપાસના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો. બે લાખ ત્રીસ હજાર લોકો મૃત્યુ પામ્યા.
2006 – શેન વોર્ને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો.
આજનો ખાસ દિન વિશેષ યશપાલ
૨૬ ડિસેમ્બર | યશપાલ હિન્દી સાહિત્યના શ્રેષ્ઠ સાહિત્યકાર યશપાલનો જન્મ ૦૩ ડિસેમ્બર, ૧૯૦૩ ના રોજ પંજાબના ફિરોઝપુરમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ કાંગડી ગુરુકુળમાં પૂર્ણ કર્યું. ત્યારબાદ લાહોરના નેશનલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં તેઓ ભગતસિંહ અને સુખદેવના સંપર્કમાં આવ્યા. ઈ.સ. ૧૯૨૧ થી તેઓ ક્રાંતિકારી આંદોલનમાં ભાગ લેવા લાગ્યા. ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપાડતાં તેમણે પરદેશી કાપડની હોળી કરી. તેઓ હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન આર્મીના વડા બન્યાં. લાહોરમાં બોમ્બ બનાવવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી. ચૌદ વર્ષની તેમને સજા આપવામાં આવી. ચૌદ વર્ષ બાદ તેઓ જેલમાંથી તેઓ સાહિત્યક્ષેત્રે સમય આપવા લાગ્યા.
યશપાલ શરૂઆતમાં એક વાર્તાકાર તરીકે તેઓ હિન્દી જગતમાં સ્થાન મેળવ્યું. ‘રામરાજ્ય ની કથા’, ‘દેશદ્રોહી’, ‘જૂઠા સચ’, ‘દિવ્યા’ જેવાં અસંખ્ય પુસ્તકો દ્વારા એમણે હિન્દી સાહિત્યને સમૃધ્ધ બનાવ્યું.તેઓ માર્ક્સવાદી વિચારસરણી ધરાવતા હતા. સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપવા બદલ વર્ષ ૧૯૫૫ માં ડેવ પુરસ્કાર, વર્ષ ૧૯૭૦ માં સોવિયેત લેન્ડ નહેરુ પુરસ્કાર તથા ભારત સરકારે પદ્મભૂષણ પુરસ્કાર આપી સમાનિત કર્યા છે. ૨૬ ડિસેમ્બર, ૧૯૭૬ ના રોજ તેમનું દેહાવસાન થયું.
25-12
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
25 ડીસેમ્બર
📜25 ડિસેમ્બર , 1924માં પહેલી અખિલા ભારતીય કમ્યુનિસ્ટ કોંન્ફન્સ કાનપુરમાં પૂર્ણ થઈ હતી.
📜25 ડિસેમ્બર , 1974માં રોમ જઇ રહેલ એર ‘ ઇન્ડિયાના વિમાન બોઇંગ 747નું અપહરણ થયું હતું.
📜25 ડિસેમ્બર , 2005માં મોરીશિયસમાં 400 વર્ષ વિવુH ડોડો પક્ષીના બે હજાર વર્ષ જૂના અવશેષ મળ્યા હતા.
📜25 ડિસેમ્બર , 2008માં ભારત દ્વારા અંતરિક્ષમાં મોકલાયેલ ચંદ્રયાન – 1ના 11માંથી એક પેલોડર્સએ ચંદ્રની નવી તસવીર મોકલી હતી.
📜25 ડિસેમ્બર , 1861માં મહાન સ્વતંત્ર સેનાની , રાજનીતિજ્ઞ , શિક્ષણવિદ અને એકા મોટા સમાજ સુધારક મદન મોહન માલવીયનો જન્મ થયો હતો.
📜25 ડિસેમ્બર , 1924માં ભારતના દસમાં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો જન્મા થયો હતો
મહત્વની ઘટનાઓ
-
૨૦૨૧ – અમેરિકી અવકાશ એજન્સી નાસાએ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ જેમ્સ વેબ ટેલિસ્કોપ પૃથ્વીની કક્ષામાં મૂક્યું.
-
2012 – દક્ષિણ કઝાકિસ્તાનના શ્યમકેન્ટ શહેરમાં એન્ટોનવ કંપનીનું An-72 વિમાન ક્રેશ થયું, જેમાં 27 લોકોના મોત થયા.
2007 – કેનેડિયન જાઝ પિયાનોવાદક અને સંગીતકાર ઓસ્કાર પીટરસનનું અવસાન થયું.
2005 – મોરેશિયસમાં 400 વર્ષ પહેલા લુપ્ત થયેલા ‘ડોડો’ પક્ષીના બે હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા.
2002 – ચીન અને બાંગ્લાદેશ વચ્ચે સંરક્ષણ કરાર.
1998 – રશિયા અને બેલારુસ દ્વારા સંયુક્ત ફેડરેશનની રચના અંગેના કરાર પર હસ્તાક્ષર.
1991 – રાષ્ટ્રપતિ મિખાઇલ એસ. ગોર્બાચોવના રાજીનામા સાથે, સોવિયેત યુનિયનનું વિભાજન થયું અને તેનું અસ્તિત્વ બંધ થઈ ગયું.
1977 – પ્રખ્યાત હોલીવુડ ફિલ્મ અભિનેતા ચાર્લી ચેપ્લિનનું મૃત્યુ.
1974 – રોમ જતી એર ઈન્ડિયા બોઈંગ 747નું હાઈજેક.
1962 – સોવિયત સંઘે નોવાયા ઝેમલ્યા વિસ્તારમાં પરમાણુ પરીક્ષણો હાથ ધર્યા.
આજનો ખાસ દિન વિશેષ નાતાલ
૨૫ ડિસેમ્બર નાતાલ ઍટલે તળે મુકિતદાતા મા. ઈસુનો જન્મ .ચજનો આ દિવસે એક મધ્યમ પર્વ એટલે કે નતાશ. જેને આપણે ખ્રિસ્તી જયંતિ પણ કહીએ કીએ અને આ પર્વ આખા જગતમાં વિલિનામ પ્રાંતમાં ઉજવવામાં આવે છે. આ પવિત્ર પર્વને ગુજઇનમાં ન માય છે. અરજીમાં ક્રિસમસ અને નિી માં મધ દિન’ તરીકે મનાવવામાં આવે છે. Roop વર્ષ પહેલા બેથલેમ શહેરના દાઉંદ નગરના નાઝરેશ ગામમાં બાર ઈસુનો જન્મ આ સાધારણ ગમાણમાં થયો હતો. આ દિવસે કડકડતી ઠંડી હતી. માતા મરીયમ અને પિતા યુક્ર ઈસુ ખ્રિસ્તા ના જન્મ સમયે પ્રસુતિ માટૅ નગરમાં ભ કતા હતા પરંતુ તેઓને નગરમાં કયાંય જગ્યા ન મળી અને તેમાં તેઓએ ગભાણમાં આસરો લીધો અને ચોષ બાળ ઈસુનો જન્મી .
જયો ના કોઈ ધારેના કોઈ મોલ ના સ્પીલ પરંતુ એક સાધારણ ગમાણમાં માનવરૂપ ધારણ કરી આપણી મhવેબ પોર લીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્તાવના જન્મત સમલૈ રાત્રીના ભરવાડો જયારે ઘેટાં ચરાવીને આ કામ કરતા હતા ત્યા રે આકાશમાંથી ઍક દેવદૂત પ્રગટ થયો અને ભરવાડો ડરી ગયા. ત્યારે દેવદૂતે તેમને કહ્યું કે બાહો મા કેમ કે તમારે સારૂ કે એક શjભ સંદેશ લાવ્યો છું કે દાઉદ શહેરખા નાઝરેથ ગામમાં બાળ ઈસુનો જન્મ થયો જે સમગ્ર માનવજાતના ઉદ્ધાર માટે છે, જે જગતમાં પ્રકાશ ફેલાવવા માવ્યાë છે. ચાબરે જયારે ભરવાડો આ સમાચાર સાંભળી બાળ ઈસુના દર્શન માટે જવા નીકળ્યા ચામરે છે જરી જે ખૂબે પ્રકાશિત હતો જેના સ પૂવમ પર ખૂબ જ અજવાળું ફેલાતું હતું. તે તારી મરાઠીની સાથે સાથે ઐક માર્ગદર્શકના રૂપૈ ચાલતી. અને જયાં બાળ ઈસુનો જન્મ થયો હતો ત્યાં ચ આવીને અટકવોલ અને ચોમેર પ્રકાશ ફેલાઈ ગયો. ઍટલા માટે સિનીય ધારી તારી ઐક મવનષ્પક ગણાત્ર છે.
એટલા માટે ખ્રિસ્તી ધર્મમાં તારાનું ખૂબ મહત્ત્વ છે અને બાળ ઈસુના શુભ સંદેશ આપવા માટે ગાયક ગણ કે લ પાર્ટી દ્વારા ખ્રિસ્તા જયંતિના ગીતો ગાઈને બાળ ઈસુના જન્મરની વધામણી આપે છે, તેઓ આ વધામણી આપવા ખ્રિસ્તનીઝ લો કોના ઘરે ઘરે રાત્રીના કંડી.ના સમચે ગાયનો ગાઈને શુભે અકાળ પાકવે છે અને પ્રેમ, માનદ અને શાંતિનો સંદેશ આપે છે અને કહે છે ૐ શાંતિનો સરદાર, માનવરૂપમાં આપાણી મāભ અવતર્યા છે. 1 ખ્રિસ્તી લોકો ઘરની સજાવટ કરે છે. ઘર આંગણે તાસને લટકાવે છે. ક્રિસમસ ટ્રી શાંતાકલોઝ વગેરેના ફોટા અથવા પોસ્ટ ર લગાવીને કામ સુશોમન કરે છે. જાણી જાતના પકવાન , મીઠાઈ, કેક વગેરે બનાવીને આ દિવસની ખુશી વ્યકત કરે છે, પરંતુ નવા પમુના જન્મને શું આ રીતે ઉજવવો એ જ આપણી રીત છે ? ના, જેવી રીતે કે પોતાની સ્વાઇની વૈભવ એડી માપણો ઉદ્ધાર કરવા પવીજ પર આવ્યાક. પોતે ધનવાન હોવા છતાં આપણાં સુમો માટે કંગાલ બનવા .
એવી રીતે નાતાલનું સાચું સુખ એમ છે કે આપણે સૌએ પ્રત્યેજક જીવન પ્રવૈય આદર અને સમાનની ભાવના વિકસાવવી જોઢે આપણા પડોશીઓ સાથે પ્રેમભાવ સખીએ. ગરીબોની મદદ કરીએ , બિમારીની ખબર લઈએ અને અપંગ – લા ચાર , કોની સેવા કરીઍ અને આ રીતે આપણે નાતાલને ઉજવીયે આપણા ઘરના સર્વે મળીને પ્રાર્થના કરીએ અને સાચા હદ ચાલી આપણા ગુના મની મા ફ્રી માંગીએ અને એવો પ ચાતાપ કરીએ કે જીવનમાં ભૂલોને ફરીવાર ન કરીએ અને એકબીજાથી શ્વઉપરની ભાવનાને દૂર કરીયે પ્રેમભર્યું જીવન પવિત્રતા અને શાંતિ જીવીએ. નાતાલ આપણને હૈ કૌનવાર્ય છે કે બાળ ઈસુને ક્યાંય જગ્યા ન મળી.
પરંતુ માત્ર ઈસુ ચાપણ કચમાં ર મગે તો એક જ આપણે આપણા દ યમાં ઈસુને કહાન માપ અને આપણા દયનું ઈશ્વર માટે ગુરુ રામીએ. ૬ અને પાપમઢ જીવન દૂર કરીએ તે આ પવિત્ર પર્વની વધામણી કદમશ્રી એકબીજાને માપીએ તો આ નાતાલની ઉજવણી એ સાચા અર્થમાં કદચપૂર્વ ની ઉજવણી કયાચ.
24-12
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
24 ડીસેમ્બર
📜24 ડિસેમ્બર , 1894માં કોલકાતામાં પહેલી મેડિકલ કોન્કંસ યોજાઇ હતી.
📜24 ડિસેમ્બર , 1986માં ભારતમાં સંસદ દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદો પસાર કરવામાં આવ્યો હતો , આથી ભારતમાં 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
📜24 ડિસેમ્બર , 1989માં દેશનો પહેલો .’ અસ્પૃજમેન્ટ પાર્ક એસેલ વર્લ્ડ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ખુલ્લો મુકાયો હતો.
📜24 ડિસેમ્બર , 2000માં વિશ્વનાથના આનંદ વિશ્વ શતરંજ ચેમ્પિયન બન્યા હતા.
📜24 ડિસેમ્બર , 2014માં અટલ બિહારી વાજપેયી અને મદલ મોહન માલવીયને ભારત રન આપવાની ઘોષણા કરાઇ હતી.
મહત્વની ઘટનાઓ
2014 – અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવિયા માટે ભારત રત્નની જાહેરાત કરવામાં આવી.
2011 – ક્યુબાની સરકારે 2900 કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી.
2008 – જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં 55% મતદાન થયું.
2007 – મંગળના રહસ્યો શોધવા માટે યુરોપિયન સ્પેસ એજન્સીના વાહન મંગળે મંગળની ભ્રમણકક્ષામાં ચાર હજાર પરિક્રમા પૂર્ણ કરી.
2002 – શાહદરા તીસ હજારી લાઇનથી દિલ્હી મેટ્રો શરૂ કરવામાં આવી.
2000 – વિશ્વનાથન આનંદ વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો.
1989 – મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં દેશનો પ્રથમ એમ્યુઝમેન્ટ પાર્ક ‘એસેલ વર્લ્ડ’ ખોલવામાં આવ્યો.
1962 – સોવિયેત સંઘે નોવાયા ઝેમલ્યા ખાતે પરમાણુ પરીક્ષણો હાથ ધર્યા.
1921 – વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવી હતી.
1894 – કલકત્તામાં પ્રથમ તબીબી પરિષદનું આયોજન કરવામાં આવ્યું.
1889 – એસ્સેલ વર્લ્ડ, ભારતમાં પ્રથમ એમ્યુઝમેન્ટ પાર્ક મુંબઈમાં ખોલવામાં આવ્યો.