Be pali vali shala ce to sixko ni hajri sathe purvani k alag alag
Answered question 14 December, 2021
હાજરી પુરવાના નિયમો
શિક્ષકોની ઓનલાઇન હાજરી સોમવાર થી શુક્રવાર સુધી માત્ર સવારે 11:30 કલાક સુધી જ ભરી શકાશે.
બીજી પાળી વાળી શાળાઓ ની હાજરી સોમવાર થી શુક્રવાર સુધી બપોરે 02:00 કલાક સુધી જ ભરી શકાશે.
શનિવારના રોજ બધી જ શાળાના શિક્ષકોની હાજરી બપોરે 12:30 કલાક સુધી ભરી જ શકાશે.
Changed status to publish 14 December, 2021