🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
8 મે
📈🎊 વિશ્વ રેડક્રોસ દિન 🎊📈
◼️૧૮૮૬ – ઔષધશાસ્ત્રી ‘જોહન પેમ્બરટને’ કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી “કોકા-કોલા” ના નામે પ્રસિધ્ધ થયું.
◼️૧૯૩૩ – મહાત્મા ગાંધીએ,ભારતમાં અંગ્રેજોનાં અત્યાચારના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસની શરૂઆત કરી.
◼️૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએશીતળા નાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૮૮૬ – ઔષધશાસ્ત્રી ‘જોહન પેમ્બરટને'(John Styth Pemberton) કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી “કોકા-કોલા” (Coca-Cola)ના નામે પ્રસિધ્ધ થયું.
-
૧૯૧૨ – અમેરિકન ફિલ્મ અને ટેલિવિઝન ઉત્પાદન અને વિતરણ કંપની પેરામાઉન્ટ પિક્ચર્સની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૩૩ – મહાત્મા ગાંધીએ ભારતમાં અંગ્રેજોનાં અત્યાચારના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસની શરૂઆત કરી.
-
૧૯૭૮ – રેઇનહોલ્ડ મેસનર અને પીટર હેબલર દ્વારા પૂરક ઓક્સિજન વિના માઉન્ટ એવરેસ્ટનું પ્રથમ આરોહણ.
-
૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ શીતળા (Smallpox)નાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું.
-
૨૦૧૯ – બ્રિટિશ ૧૭ વર્ષીય ઇસાબેલ હોલ્ડવે ડ્રગ-પ્રતિરોધક ચેપની સારવાર માટે આનુવંશિક રીતે સુધારેલી ફેજ થેરાપી મેળવનાર પ્રથમ દર્દી બન્યા.