🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 07 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1905 :- ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે વિદેશી વસ્તુઓ નો બહિસ્કાર કરવાનો નિર્ણય કાર્યો.
📜1925 :- ભારતીય હરિતક્રાંતિના પ્રણેતા એમ.એસ. સ્વામીનાથનનો જન્મ થયો.
📜1941 :- રવીન્દ્રનાથ ટાગોરનું અવસાન થયુ.
📜1985 :- ગિત શેઠી વિશ્વ અમેસ્યોર બિલિયર્ડ ચેમ્પિયનશીપ જીતનારા ત્રીજા ભારતીય બન્યાં.
રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ દિવસ
ગુરુદેવ તરીકે જાણીતા રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ ૭ ઓગસ્ટ ૧૮૬૧ નાં રોજ કલકત્તામાં થયો હતો. રવીન્દ્રનાથ ટાગોર કવિ.વિઝયુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજસુધારક, નેશનાલિસ્ટ, બિઝનેસ મેનેજર અને કંપોઝર હતા. વકીલ , બનવા માટે તેમણે ૧૮૭૮ માં ઈંગ્લેન્ડના બ્રિગટનની પબ્લિક સ્કુલમાં પ્રવેશ મેળવ્યો. તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો પરંતુ ડીગ્રી લીધા વગર તેઓ ૧૮૮૦ માં બંગાળમાં પરત ફર્યા.
– રવીન્દ્રનાથ ટાગોરને નાનપણથી જ કવિતાઓ અને વાર્તાઓ લખવાનો શોખ હતો.કવિતા,નવલકથાઓ,નાટકો,નિબંધો વગેરે અનેક પ્રકારનું સાહિત્ય તેમની કલમે રચાયું. રવીન્દ્રનાથ ટાગોરને ૧૯૧૩ માં ‘ગીતાંજલિ’ નામે તેમના કાવ્યગ્રંથ માટે ‘નોબેલ પારિતોષિક’ મળ્યું હતું. બંગાળના રવીન્દ્રનાથ ટાગોરને ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વના કવિઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું. એ