🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
07 જુલાઈ
♦️1799 :- મહારાણા રણજીતસિંહનો લાહોર પર કબ્જો.
♦️1896 :- મુંબઇમાં પ્રથમ સિનેમેટૉગ્રાફિક ફિલ્મની રજુઆત સાથે ભારતમાં સિનેમાની શરૂઆત થઈ.
♦️1910 :- ભારત ઇતિહાસ સંશોધન મંડળની સ્થાપનાં થઈ.
♦️1943 :- રાસ બિહારી બોઝે આઝાદ હિન્દ ફોજનું સુકાન સુભાષચંદ્ર બોઝને સોંપ્યું.
♦️1948 :- અમેરિકાના નૌકાદળમાં મહિલાઓની પ્રથમ વખત ભરતી કરવામાં આવી.
♦️1981 :- સૌરઉર્જાથી ચાલતા પ્રથમ વિમાન ( સોલાર ચેલેન્જ ) એ ઈંગ્લીશ ચેનલ પાર કરી.