🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
7 એપ્રિલ
❇️ 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન
➖વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં ૧૯૧ સભ્ય દેશો દ્વારા ઉજવાય છે.
♦️૧૮૨૭ – અંગ્રેજ રસાયણ શાસ્ત્રી,જોહન વોકરે,ગત વર્ષમાં શોધેલી, પ્રથમ માચિસ વહેંચી.
♦️૧૯૦૬ – નેપલ્સમાં ‘માઉન્ટ વિસુવિયસ’ જવાળામુખી ફાટી નિકળ્યો.
♦️૧૯૪૮ – સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું ગઠન કરાયું.
♦️૧૯૬૪ – આઇ.બી.એમ. એ સિસ્ટમ/૩૬૦ (કોમ્પ્યુટર) જાહેર કર્યું.
♦️૨૦૦૧ – “માર્સ ઓડિસી” નામક મંગળ યાનનું પ્રક્ષેપણ કરાયું.
♦️૨૦૦૩ – અમેરિકન સૈન્યે બગદાદ કબ્જે કર્યું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૨૭ – અંગ્રેજ રસાયણ શાસ્ત્રી,જોહન વોકરે,ગત વર્ષમાં શોધેલી, પ્રથમ માચિસ વહેંચી.
-
૧૯૦૬ – નેપલ્સમાં ‘માઉન્ટ વિસુવિયસ’ જવાળામુખી ફાટી નિકળ્યો.
-
૧૯૪૮ – સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું ગઠન કરાયું.
-
૧૯૬૪ – આઇ.બી.એમ. એ સિસ્ટમ/૩૬૦ (કોમ્પ્યુટર) જાહેર કર્યું.
-
૨૦૦૧ – “માર્સ ઓડિસી”(Mars Odyssey) નામક મંગળ યાનનું પ્રક્ષેપણ કરાયું.
-
૨૦૦૩ – અમેરિકન સૈન્યે બગદાદ કબ્જે કર્યું.
આજનો દિન વિશેષ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા ૦૭ એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવે છે. દર વર્ષે વૈશ્વિક સ્વાસ્થ્યની સમૂહ ચિંતાના ભાગરૂપે એક જુદા જ વિષયને પ્રસ્તુત કરવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવાની શરૂઆત ઈ.સ.૧૯૫૦ થી થઈ. ૦૭ એપ્રિલ,૧૯૪૮ થઈ. WHO ની પ્રથમ વિશ્વ સ્વાસ્થ્ય સભા विश्व स्वास्थ्य दिन ld health d WHO ની સ્થાપના જેમાં ૦૭ એપ્રિલ એ દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વિશે :
સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક સહયોગી સંસ્થા ન રૂપે વિશ્વના ૧૯૩ દેશોએ સાથે મળી સ્વિત્ઝર ન્ડન જીનીવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સંસ્થાની સ્થાપના કરી. જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર શારીરિક, માનસિક અને સામાજિક રૂપે પૂર્ણ સ્વસ્થ હોવું એજ માનવ સ્વાસ્થ્યની પરિભાષા છે. લોકોની કથળતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઈને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે.આવો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં અને સમગ્ર જીવન દરમ્યાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે કેટલાંક સંકલ્પ કરીએ….