🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
7 નવેમ્બર
📜7 નવેમ્બર 1862માં મુઘલ સાશનના અંતિમ શાસક બહાદુર શાહ ઝફરનું અવસાન થયું હતું.
📜7 નવેમ્બર , 1876માં બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયએ બંગાળના કાંતલ પાડા નામના ગામમાં વંદે માતરમ્ ગીતની રચના કરી હતી.
📜7 નવેમ્બર 1944માં રૅક્લિન ડી રૂઝવેલ્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ નિયુક્ત થયા હતા.
📜7 નવેમ્બર , 2000માં હરીયાળી ક્રાંતિના જનક સી.સુબ્રમણ્યમનું નિધન થયું હતું.
📜7 નવેમ્બર 2012માં ગ્વાટેમાલામાં આવેલ ભૂકંપમાં 52 લોકોના મોત થયા હતા.
📜7 નવેમ્બર , 1867માં ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી મેરી ક્યુરીનો જન્મ થયો હતો .
મહત્વની ઘટનાઓ
-
૧૫૦૪ – ક્રિસ્ટોફર કોલંબસ તેની ચોથી અને અંતિમ સફરથી પાછો ફર્યો.
-
૧૯૧૮ – પશ્ચિમ સમોઆમાં ૧૯૧૮નો ઇન્ફ્લુએન્ઝા રોગચાળો ફેલાયો, વર્ષના અંત સુધીમાં ૭,૫૪૨ (વસ્તીના લગભગ ૨૦%) મૃત્યુ થયા.