🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
7 જાન્યુઆરી
📜7 જાન્યુઆરી , 1980માં જનતાએ દેશની સત્તા ઇંદિરા ગાંધીના હાથમાં સોંપી હતી.
📜7 જાન્યુઆરી , 2000માં જકાર્તામાં મોલુકાસ આઇલેન્ડમાં 10 , 000 મુસ્લિમોએ ખ્રિસ્તીઓ સામે જેહાદની ઘોષણા કરી હતી.
📜7 જાન્યુઆરી , 2003માં જાપને વિકાસને ટેકો આપવા ભારતને 90 મિલિયન ડોલરની જાહેરાત કરી હતી.
📜7 જાન્યુઆરી , 1961માં ભારતીય અભિનેત્રી સુપ્રિયા પાઠકનો જન્મ થયો હતો.
📜7 જાન્યુઆરી , 1966માં હિન્દી ફિલ્મોના એક મહાન ફિલ્મ નિર્દેશક બિમલ રાયનું અવસાન થયું હતું
મહત્વની ઘટનાઓ
-
૧૬૧૦ – ગૅલિલિયો ગૅલિલિએ ચાર ગૅલિલિન ઉપગ્રહોનું પ્રથમ નિરીક્ષણ કર્યું.
-
૧૭૩૮ – ભોપાલના યુદ્ધમાં મરાઠા વિજય બાદ પેશવા બાજીરાવ અને જયસિંહ દ્વિતીય વચ્ચે શાંતિ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
-
૧૭૮૨ – બેંક ઓફ નોર્થ અમેરિકા પ્રથમ અમેરિકન વાણિજ્યિક બેંક શરૂ થઈ.
-
૧૯૨૭ – પ્રથમ ટ્રાન્સએટલાન્ટિક વ્યાપારી ટેલિફોન સેવા ન્યૂ યોર્ક સિટીથી લંડન સુધી સ્થાપિત કરવામાં આવી.
-
૧૯૫૯ – અમેરિકાએ ફિડલ કાસ્ટ્રોની નવી ક્યુબન સરકારને માન્યતા આપી.
-
૧૯૮૪ – બ્રુનેઈ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોના સંગઠન (આસિયાન)નું છઠ્ઠું સભ્ય બન્યું.
-
૧૯૯૯ – અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના મહાભિયોગમાં સેનેટની સુનાવણી શરૂ થઈ.