🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 05 ઓગસ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
🍂શીખ ધર્મ:
➖ભગત પૂરણસિંઘની વરસી (અવસાન તિથી)
🌷 આજનાં દિવસના જન્મ 🌷
🍫૧૯૩૦ – નીલ આર્મસ્ટ્રોંગ
➖ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર
🍫૧૯૬૯ – વેંકટેશ પ્રસાદ
➖ભારતીય ક્રિકેટર
🍫૧૯૭૫ – કાજોલ (કાજોલ મુખરજી)
➖ભારતીય અભિનેત્રી
🍫૧૯૮૭ – જેનિલિયા ડિસોઝા
➖ભારતીય અભિનેત્રી
આજનો વ્યક્તિ વિશેષ ખાસ :
નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ દિવસ :
ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર વિશ્વના પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ ૦૫ ઓગસ્ટ ૧૯૩૦ % ના રોજ અમેરિકાના ઓહિયો રાજ્યના વેપાકોનેટામાં થયો છે હતો. નાનપણમાં જ તેમના પિતા એરપોર્ટ પર લઈ E જતાં.૬ વર્ષની વયે નીલ આર્મસ્ટ્રોંગે તેમના પિતા સાથે હવાઈમુસાફરીનો અનુભવ થયો. ૧૫ વર્ષની વયે તેમણે વિમાન ઉડાવવાનું લાયસન્સ મેળવ્યું અને વિમાન ઉડાડવાનું શરૂ કર્યું. તેમણે એરોનોટિકલ એન્જિનીયરીંગમાં સ્નાતકની અન એરોસ્પેસ એન્જિનિયરીંગમાં માસ્ટર ડિગ્રી મેળવી.
નીલ આર્મસ્ટ્રોંગે સંયુક્ત રાષ્ટ્ર ની સેનામાં અધિકારી રહી ચૂક્યા હતા.કોરિયા યુદ્ધ દરમિયાન પાયલટ તરીકે કાર્ય કર્યું.૧૯૫૮ માં નીલ આર્મસ્ટ્રોંગની નિમણુંક મેન ઇન સ્પેસ સુનેસ્ટમાં થઈ. નીલ આર્મસ્ટ્રોંગની મિશનોમાં સફળતાને ધ્યાને રાખતા જ ‘એપોલો ૧૧ મિશનની સુકાની નીલ આર્મસ્ટ્રોંગને સોંપવામાં આવી.
૧૬ જુલાઈ ૧૯૬૯ એ એપોલો-૧૧ ને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરાયું હતું. ૬૦ કલાકની અંતરિક્ષ સફર બાદ તેઓ ચંદ્ર પર પહોંચ્યા હતા. ૨૧ જુલાઈ ૧૯૬૯ માં એપોલો – ૧૧ મિશનમાં નેતૃત્વ કરતાં તે ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ હતા ત્યારે તેમણે કહ્યું હતું કે “ મનુષ્ય માટે આ નાનકડું પગલું માનવજાતિ માટે મોટી છલાંગ સાબિત થશે.” ના રોજ યાનનું સફળ ઉડાન થયું.
૮૨ વર્ષની વયે ૨૫ ઓગસ્ટ ૨૦૧૨ ના રોજ નીલ આર્મસ્ટ્રોંગનું હૃદયસંબંધી બીમારીને કારણે નિધન થયું.