🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
5 ફેબ્રુઆરી
📜5 ફેબ્રુઆરી, 1922માં ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસે ચૌરી ચૌરા વિસ્તારમાં ભડકેલી ‘ભીડે પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દેતા 22 પોલીસ કર્મીઓના મોત થયા હતા.
📜5 ફેબ્રુઆરી, 1992માં ભારતીય પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી.
📜5 ફેબ્રુઆરી, 1996માં પહેલી વખત જીએમ ટમેટાંથી બનેલી ઘૂરી ઇંગ્લેન્ડની બજારોમાં વહેંચાવા લાગી હતી.
📜5 ફેબ્રુઆરી, 2007માં ભારતીય સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં સૌથી વધુ સમય વિતાવનાર મહિલા બની હતી.
📜5 ફેબ્રુઆરી, 2016માં નાણાં મંત્રાલયે યૂટ્યુબ ચેલન લોન્ચ કરી હતી.
મહત્વની ઘટનાઓ
-
૧૮૮૪ – ડર્બી કાઉન્ટી ફૂટબૉલ ક્લબની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૦૭ – બેલ્જિયમના રસાયણશાસ્ત્રી લીઓ બેકેલેન્ડે વિશ્વના પ્રથમ કૃત્રિમ પ્લાસ્ટિક બૅકલાઇટની શોધની જાહેરાત કરી.
-
૧૯૫૮ – જ્યોર્જિયાના સવાનાહના દરિયાકિનારે અમેરિકી વાયુસેના દ્વારા ટાયબી બોમ્બ તરીકે ઓળખાતો હાઇડ્રોજન બોમ્બ ગુમ થયો.