🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
4 એપ્રિલ
♦️૧૮૧૮ – અમેરિકાએ પટ્ટા અને તારા વાળો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.
♦️૧૯૦૫ – ભારતમાં, કાંગડા ખીણમાં સવારે ૬:૧૯ વાગ્યે ધરતીકંપ આવ્યો, જેમાં ૨૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો.
♦️૧૯૬૮ – એપોલો અભિયાન: નાસા (NASA)એ “એપોલો ૬” નું પ્રક્ષેપણ કર્યું.
♦️૧૯૭૩ – ન્યુયોર્કમાં “વર્લ્ડ ટ્રેડ સેન્ટર” અધિકૃત રીતે ખુલ્લું મુકાયું.
♦️૧૯૭૫ – બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા ભાગીદારીમાં ‘માઇક્રોસોફ્ટ’ની રચના થઇ.
♦️૧૯૭૯ – પાકિસ્તાન ના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી અપાઇ.
♦️૧૯૮૩ – અવકાશ યાન “ચેલેન્જરે” પોતાની પ્રથમ અવકાશ યાત્રા કરી.(STS-6)
મહત્વની ઘટનાઓ
-
૧૮૧૮ – અમેરિકાએ પટ્ટા અને તારા વાળો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.
-
૧૯૦૫ – ભારતમાં, કાંગડા ખીણમાં સવારે ૬:૧૯ વાગ્યે ધરતીકંપ આવ્યો, જેમાં ૨૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો.
-
૧૯૬૮ – એપોલો અભિયાન: નાસા (NASA)એ “એપોલો ૬” નું પ્રક્ષેપણ કર્યું.
-
૧૯૭૩ – ન્યુયોર્કમાં “વર્લ્ડ ટ્રેડ સેન્ટર” અધિકૃત રીતે ખુલ્લું મુકાયું.
-
૧૯૭૫ – બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા ભાગીદારીમાં ‘માઇક્રોસોફ્ટ’ની રચના થઇ.
-
૧૯૭૯ – પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી અપાઇ.
-
૧૯૮૩ – અવકાશ યાન “ચેલેન્જરે” પોતાની પ્રથમ અવકાશ યાત્રા કરી.(STS-6).