🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
4 માર્ચ
♦️♦️4 માર્ચ, 1951માં પ્રથમ એશિયન ગેમ્સ નવી દિલ્હીમાં યોજાઈ હતી.
♦️♦️4 માર્ચ, 1977માં રોમાનિયામાં આવેલા ભયંકર ભૂકંપમાં 1541 લોકોના મોત થયા.
♦️♦️4 માર્ચ, 2009માં બ્રહ્મોસ મિસાઇલના નવા સંસ્કરણનું પરીક્ષણ રાજસ્થાનના પોખરણથી કરવામાં આવ્યું હતું.
♦️♦️4 માર્ચ, 1980માં અભિનેત્રી કામાલિની મુખર્જીનો જન્મ થયો હતો.
♦️♦️4 માર્ચ, 1939માં પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અને ગદર પાર્ટીના સંસ્થાપક લાલા હરદયાળનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૪૧૧ – અમદાવાદ શહેરને ગુજરાત સલ્તનતની રાજધાની બનાવવામાં આવી.
-
૧૮૮૨ – બ્રિટનની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રામ પૂર્વ લંડનમાં શરૂ કરવામાં આવી.
-
૧૯૩૩ – ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ યુનાઇટેડ સ્ટેટ્સના ૩૨મા રાષ્ટ્રપતિ બન્યા.
-
૧૯૮૦ – રાષ્ટ્રવાદી નેતા રોબર્ટ મુગાબે ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવીને ઝિમ્બાબ્વેના પ્રથમ અશ્વેત વડાપ્રધાન બન્યા.
-
૧૯૮૫ – ખાદ્ય અને ઔષધ વહીવટીતંત્રએ એચઆઇવી ચેપ માટેના રક્ત પરીક્ષણને મંજૂરી આપી.