🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
4 ફેબ્રુઆરી
📜4 ફેબ્રુઆરી, 1881માં લોકમાન્ય તિલકના સંપાદનમાં દૈનિક સમાચાર પત્ર કેસરીનો પહેલો અંગ આવ્યો હતો.
📜4 ફેબ્રુઆરી, 1922માં ભારતની સ્વતંત્રતા ચળવળ દરમ્યાન ચૌરી ચૌરા કાંડ થયો હતો.
📜4 ફેબ્રુઆરી, 1948માં શ્રીલંકા બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થયું હતું.
📜4 ફેબ્રુઆરી, 1990માં એર્નાકુલમને ‘ભારતનું સૌથી પહેલું શિક્ષિત રાજ્ય ઘોષિત કરાયું હતું.
📜4 ફેબ્રુઆરી, 2004માં વિશ્વને બદલનાર
સોશ્યનેટવર્કિંગ સાઇટ ફેસબુકને માર્ક ઝુકરબર્ગે
લોન્ચ કરી હતી. છે
📜4 ફેબ્રુઆરી, 1938માં દેશના મહાન કથક કલાકાર બિરજૂ મહારાજનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૭૮૯ – યુ.એસ. ઇલેક્ટોરલ કોલેજ દ્વારા જ્યોર્જ વોશિંગ્ટનને સર્વાનુમતે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા.
-
૧૯૪૮ – સિલોન (વર્તમાન શ્રીલંકા) બ્રિટીશ કોમનવેલ્થથી સ્વતંત્ર થયું.
-
૨૦૦૩ – યુગોસ્લાવિયાના ફેડરલ રિપબ્લિકે એક નવું બંધારણ અપનાવ્યું
-
૨૦૦૪ – માર્ક ઝકરબર્ગ અને એડ્યુઆર્ડો સેવરિન દ્વારા સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકની સ્થાપના કરવામાં આવી.