🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
4 જાન્યુઆરી
📜4 જાન્યુઆરી , 1906માં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક વિકેટથી હરાવી પોતાની પહેલી ટેસ્ટ જીત મેળવી હતી.
📜4 જાન્યુઆરી , 1932માં બ્રિટીશ ઇસ્ટ ઇડિઝના વાઇસરોયએ મહાત્મા ગાંધી અને ‘ જવાહરલાલ નેહરૂની ધરપકડ કરી હતી.
📜4 જાન્યુઆરી , 1990માં પાકિસ્તાનમાં બે ટ્રેિનોની ટક્કરમાં લગભગ 400 લોકોના મોત થયા અને લગભગ 547 લોકો ઘાયલ થયા હતા.
📜4 જાન્યુઆરી , 1869માં નેત્રહિન લોકો માટે બ્રેલ લિપિની શોધ કરનાર પ્રસિદ્ધ વ્યક્તિ લુઈ બ્રેલનો જન્મ થયો હતો.
📜4 જાન્યુઆરી , 1931માં જાણીતી અભિનેત્રી નિરૂપા રોયનો જન્મ થયો હતો.
📜4 જાન્યુઆરી , 1994માં હિન્દી ફિલ્મોના જાણીતા સંગીતકાર આર.ડી.બર્મનનું નિધન થયું હતું.
-
૧૯૪૮ – બર્મા યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મેળવી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.
-
૧૯૫૮ – સ્પુટનિક ૧, ૧૯૫૭માં સોવિયેત યુનિયન દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવેલ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ભ્રમણકક્ષામાંથી પૃથ્વી પર પછડાયો.
-
૧૯૫૯ – લુના ૧ ચંદ્રની નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું.
-
૧૯૬૨ – રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠનો શિલાન્યાસવિધિ ભારતના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે કરાયો.
-
૨૦૧૦ – વિશ્વની હાલની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા સત્તાવાર રીતે દુબઇમાં ખુલ્લી મૂકાઈ