🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
31 માર્ચ
♦️♦️1843 :- બળવંત પાંડુરંગ કિરલોસ્કરનું અવસાન થયું.
♦️♦️1867 :- મહાદેવ ગોવિંદ રાનડેએ પ્રાર્થનાસમાજની સ્થાપના કરી.
♦️♦️1930 :- સ્વાતંત્રસેનાની શ્યામજીકૃષ્ણ વર્માનુ જિનિવામાં અવસાન થયું.
♦️♦️1959 :- બૌદ્ધ ધર્મગુરુ દલાય લામાને ભારતે શરણ આપી.
♦️♦️1967 :- ભારતીય રેલ્વેમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો.
♦️♦️1972 :- પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી મીનાકુમારીનું અવસાન થયું.
♦️♦️1986 :- બોમ્બે ટેલિફોન નિગમ લિમિટેડ (BTNL) નું નામ બદલી મહારાષ્ટ્ર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) રાખવામાં આવ્યું.
♦️♦️1990 :- ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતરત્ન (મારણોપરાન્ત) સન્માન આપવામાં આવ્યું.
♦️♦️2001 :- વન-ડે ક્રિકેટમાં ૨૦૦૦ રન પુરા કરનારો સચિન પ્રથમ ખેલાડી બન્યો.
મહત્વની ઘટનાઓ
-
૧૮૮૯ – ઍફીલ ટાવર ખુલ્લો મુકાયો.
-
૧૯૧૮ – ‘ડે લાઇટ સેવિંગ ટાઇમ’ (Daylight saving time),અમેરિકામાં પ્રથમ વખત અસરમાં આવ્યો.
-
૧૯૨૧ – ‘રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ’ ની રચના કરાઇ.
-
૧૯૫૯ – ૧૪ માં દલાઇ લામા, ‘તેન્ઝીંગ ગ્યાત્સો'(Tenzin Gyatso), સરહદ પાર કરી ભારત આવ્યા અને રાજકીય શરણ પ્રાપ્ત કર્યું.
-
૧૯૬૬ – સોવિયેત સંઘે “લુના ૧૦” (Luna 10) યાનનું પ્રક્ષેપણ કર્યું,જે પછીથી ચંદ્રની ભ્રમણકક્ષામાં દાખલ થનાર પ્રથમ ‘સંશોધક અવકાશયાન'(સ્પેસપ્રોબ) (spaceprobe) બન્યું.
-
૧૯૭૦ – ‘એક્સપ્લોરર ૧’ અવકાશ યાન (Explorer 1), ૧૨ વર્ષ ભ્રમણકક્ષામાં રહ્યા બાદ, ફરીથી પૃથ્વીનાં વાતાવરણમાં દાખલ થયું.
-
૧૯૭૯ – માલ્ટા દેશમાંથી છેલ્લા અંગ્રેજ સિપાહીએ વિદાય લીધી, માલ્ટાએ પોતાનો સ્વતંત્ર દિન જાહેર કર્યો.(Jum il-Helsien).
-
૧૯૯૪ – માનવ ઉત્ક્રાંતિ: ‘નેચર’ (Nature) સામયિકે ‘ઇથોપિયા’માં પ્રથમ સંપુર્ણ “ઓસ્ટ્રાલોપિથેક્સ આફ્રેન્સીસ” (Australopithecus afarensis)નીં ખોપરી મળી આવ્યાનો અહેવાલ આપ્યો.
-
૧૯૯૮ – ‘નેટસ્કેપ’ દ્વ્રારા, ‘ઓપન સોર્સ લાઇસન્સ એગ્રિમેન્ટ’ હેઠળ, “મોઝિલા” ઇન્ટરનેટ બ્રાઉઝર નાં કોડ મુક્ત કરાયા.