












આજનો દિવસ 













30 જુલાઇ
1836 હવાનામાં અંગ્રેજી અખબારનું પ્રથમ વખત પ્રકાશન થયુ.
1886 સ્વતંત્રસેનાની અને સામાજિક કાર્યકર એસ. મુથ્થૂક્ષ્મી રેડ્ડીનો જન્મ થયો.
1909 રાઈટ બંધુઓએ અમેરિકન સેનાને પ્રથમ સૈનિક વિમાન આપ્યું.
1928 જ્યોર્જ ઈષ્ટમેને પ્રથમ વખત રંગીન ફિલ્મનું પ્રદર્શન કર્યું.
1935 પેપરબેક ક્રાંતિની શરૂઆત થઈ. તેમજ પેન્ગવિનનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયુ.
1981 બેલ્જિયમમાં રંગભેદ વિરોધી કાયદો અમલમાં આવ્યો.