🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
30 જૂન
♦️1894 :- કોરિયાએ ચીન થી સ્વતંત્ર થયાની જાહેરાત કરી.
♦️1914 :- દક્ષિણ આફ્રિકામાં ભારતીયોના અધિકારો માટે આંદોલન દરમિયાન ગાંધીજીની પ્રથમ વખત ધરપકડ થઇ.
♦️1917 :- ઉદ્યોગપતિ દાદાભાઈ નાવરોજીનું અવસાન થયું.
♦️1928 :- પ્રખ્યાત સંગીતકાર કલ્યાણજી નો જન્મ થયો.
♦️1934 :- પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ભારતરત્ન ચિંતામણી નાગેશ રામચંદ્ર રાવનો જન્મ થયો.
♦️1971 :- સોવિયેત સંઘના અંતરિક્ષ યાન સોયુઝ 11ની ઓક્સિજન પ્રણાલીમાં ગરબડ સર્જાતા 11 અંતરિક્ષ યાત્રીના મોત.
♦️1986 :- મિઝોરમ રાજ્યની રચના થઇ.
♦️1990 :- પૂર્વ અને પશ્ચિમ જર્મનીએ અર્થવ્યવસ્થાનું એકીકરણ કર્યુ