












આજનો દિવસ 













3 ફેબ્રુઆરી

3 ફેબ્રુઆરી, 1970ના રોજ ભારતના પ્રથમ અને દુનિયાનું સૌથી મોટા કોલસા આધારિત ખાતર પ્લાન્ટ નો શિલાન્યાસ તલચરમાં કરવામાં આવ્યો.

3 ફેબ્રુઆરી, 1988ના રોજ ભારતીયો
નૌસેના ના પહેલા પરમાણુ સંચાલિત સબમરિન આઈએનએસ ચક્ર’ ને સૈન્યના કાફલામાં સામેલ કરવામાં આવી.

3 ફેબ્રુઆરી, 1999માં ભારતીય રાજ્ય
‘જમ્મુ-કાશ્મીરમાં ડેમોક્રેટિક જનતા દળ નો પુનરુદ્ધાર થયો.

3 ફેબ્રુઆરી, 1909 માં ભારતીય સ્વતંત્રતા સેનાની સુહાસિની ગાંગુલી નો જન્મ થયો હતો.

3 ફેબ્રુઆરી, 2016માં ભારતીય રાષ્ટ્રીય
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા બલરામ જાખરનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૨૮ – સાયમન કમીશન ભારત પહોંચ્યું.
-
૧૯૯૯ – ભારતીય રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં ડેમોક્રેટીક જનતા દળનું ફરીથી ગઠન કરવામાં આવ્યું.