












આજનો દિવસ 













28 જૂન
♦️1838 :- બ્રિટનના મહારાણી વિક્ટોરિયાને તાજ પેહરાવાયો.
♦️1921 :- પૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહ રાવ નો જન્મ થયો.
♦️1950 :- ઉત્તર કોરિયાના સૈન્યએ દક્ષિણ કોરિયાની રાજધાની સીઓલ પર કબજો મેળવ્યો.
♦️1967 :- ઇઝરાયલે પૂર્વ જેરુસલામ પર કાબજો કર્યો.
♦️1972 :- પ્રખ્યાત આંકડાશાસ્ત્રી પી. સી. મહલાનોબિશનું નિધન.
♦️1981 :- ઈરાનની રાજધાની તહેરાનમાં બૉમ્બ વિસ્ફોટ થતા 73ના મોત.