🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
28 ફેબ્રુઆરી
♦️♦️28 ફેબ્રુઆરી, 1819માં સર સ્ટેનફોર્ડ સિંગાપોરની શોધ કરી.
♦️♦️28 ફેબ્રુઆરી, 1928માં ભારતીય વૈજ્ઞાનિક સીવી રમને રમન પ્રભાવની શોધ કરી જે માટે તેમને નોબલ પુરસ્કાર અપાયો હતો અને તેથી આ દિવસ દેશમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે.
♦️♦️28 ફેબ્રુઆરી, 1943માં કોલકાતાનો હાવડા પુલ શરૂ થયો.
♦️♦️28 ફેબ્રુઆરી, 2004માં ફિલ્મ મિલિયના ડોલર બેબીને ચાર ઓસ્કાર પુરસ્કાર મળ્યા.
♦️♦️28 ફેબ્રુઆરી, 1936માં જવાહરલાલ નેહરૂના પત્ની કમલા નેહરૂનું સ્વિટ્ઝરલેન્ડમાં નિધન થયું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૯૧ – પ્રથમ ખાડી યુદ્ધનો અંત આવ્યો.
-
૧૯૨૮ – ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો.
-
૨૦૦૨ – ગુજરાતમાં ધાર્મિક હિંસા દરમિયાન નરોડા પાટિયા હત્યાકાંડમાં ૯૭ અને ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ૬૯ લોકો માર્યા ગયા.