












આજનો દિવસ 













27 જુલાઇ
૧૮૬૬ – એટલાન્ટિક કેબલ સફળતાપૂર્વક પથરાયો, જેના દ્વારા પ્રથમ વખત એટલાન્ટિક પાર તાર સંદેશાવ્યવહાર પ્રસ્થાપિત થયો.
૧૯૯૨ – ભારતીય અભિનેતા અમજદ ખાનનું અવસાન
૨૦૧૫ – ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું અવસાન