🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
26 જુલાઇ
🔳1614 :- જહાંગીરએ મેવાળનો કિલ્લો રાણા પાસે થી કબ્જે કાર્યો.
🔳1678 :- ઇંગ્લેન્ડ અને હોલેન્ડએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
🔳1844 :- કલકત્તા હાઈકોર્ટનાં પુર્વ જજ ગુરુદાસ બેનરજીનો જન્મ થયો.
🔳1923 :- પ્રખ્યાત સિંગર મુકેશચંદ્ર માથુરનો જન્મ થયો.
🔳1942 :- બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ હવાઈદળે જર્મનીના હેમ્બર્ગ શહેર પર હુમલો કાર્યો.
🔳1945 :- વિંસ્ટન્ટ ચર્ચિલે બ્રિટનનાં વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું.
🔳1956 :- ઈજિપ્તે સુંએઝ નહેર પર કબ્જો કાર્યો.
🔳1963 :- માલદીવ બ્રિટનની ગુલામીમાંથી સ્વતંત્ર થયુ.