🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
26 જૂન
🌺આતરરાષ્ટ્રીય અત્યાચાર પિડિતો સમર્થન દિવસ
🌺આતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિન
♦️૧૯૪૮ – વિલિયમ શોકલિએ ટ્રાન્ઝિસ્ટર પ્રથમ ‘બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર’, માટે પેટન્ટ હક્કો માટે અરજી કરી.
♦️૧૯૭૫ – સ્વ. ઈન્દિરા ગાંધી એ ભારતમાં કટોકટી લાદી.
♦️૧૯૭૬ – સી.એન.ટાવર વિશ્વનું સૌથી ઉંચું સ્વયંસ્થીર ભુસ્થિત બાંધકામ, જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.