🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
26 નવેમ્બર
📜26 નવેમ્બર , 1921માં દેશના શ્વેત ક્રાંતિના જનેતા ડૉ . વર્ગીસ કુરિયનનો જન્મ થયો હતો.
📜26 નવેમ્બર 1949માં આઝાદ ભારતના સંવિધાન પર સંવિધાન સભાના અધ્યક્ષે હસ્તાક્ષર કર્યા હતા.
📜26 નવેમ્બર , 1967માં લિસ્બનમાં વાદળા ફાટતા 450 લોકોના મોત નીપજ્યા હતા.
📜26 નવેમ્બર , 2008માં મુંબઈમાં તાજ હાટલમાં થયેલા આતંકી હુમલામાં 164 લોકોના મોત નીપજ્યાં હતા , જ્યારે 250 થી વધુ ઘાયલ થયા હતા.
📜26 નવેમ્બર , 2008માં મુંબઈ પોલીસમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અને એન્કાઉન્ટર નિષ્ણાત વિજય સાલસ્કારનું અવસાન થયું હતું
મહત્વની ઘટનાઓ
-
1885 – પ્રથમ ઉલ્કાના ફોટોગ્રાફ લેવામાં આવ્યા હતા.
-
1932 – મહાન ક્રિકેટર ડોન બ્રેડમેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દસ હજાર રન બનાવ્યા.
-
1948 – નેશનલ કેડેટ કોર્પ્સની સ્થાપના થઈ.
-
1949 – બંધારણ સભાના પ્રમુખે સ્વતંત્ર ભારતના બંધારણ પર હસ્તાક્ષર કર્યા.
-
1960 – ભારતમાં પ્રથમ વખત કાનપુર અને લખનૌ વચ્ચે STD સેવા શરૂ થઈ.
-
1967 – લિસ્બનમાં વાદળ ફાટવાથી 450 લોકો માર્યા ગયા.
-
1984 – ઇરાક અને યુએસએ રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કર્યા.