🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
26 જાન્યુઆરી
📯📜26 જાન્યુઆરી , 1950ના રોજ ભારતના ‘ એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક જાહેર કરાયું , અને ભારતનું બંધારણ અમલમાં આવ્યું
📯📜26 જાન્યુઆરી , 1950ના રોજ ભારતના પ્રથમ અને અંતિમ ગવર્નર જનરલ ચક્રવતી , રાજગોપાલાચારીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને ડૉ . રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
📯📜26 જાન્યુઆરી , 1950ના રોજ 1937માં , રચાયેલ ભારતીય ફેડરલ કોર્ટનું ઇનામ બદલાવી ‘ સર્વોચ્ચ ન્યાયાલય ( સુપ્રિમકોર્ટ ઓફ ઇન્ડિયા ) રાખવામાં આવ્યું.
📯📜26 જાન્યુઆરી , 1951માં ભારતીય મહિલા સ્વાતંત્રતા સેનાની રાની ગાઈદિનનો જન્મા થયો હતો.
📯📜26 જાન્યુઆરી , 1954માં ભારતીય સ્વતંત્રતા – સંગ્રામના રાષ્ટ્રવાદી ક્રાંતિકારી માનવેઢે નાથ રાયનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૮૮ – આર્થર ફિલિપની આગેવાની હેઠળના બ્રિટીશ જહાજી દળના પ્રથમ કાફલાએ ઓસ્ટ્રેલિયા પર પ્રથમ કાયમી યુરોપિયન વસાહતની સ્થાપના કરવા માટે પોર્ટ જેક્સન (સિડની હાર્બર) તરફ પ્રયાણ કર્યું. આ દિવસને ઓસ્ટ્રેલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
-
૧૯૨૬ – જહોન લોગી બેયર્ડે ટેલિવિઝનનું પ્રથમ નિદર્શન કર્યું.
-
૧૯૩૦ – રાષ્ટ્રીય મહાસભા દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
-
૧૯૫૦ – ભારતનું બંધારણ અમલમાં આવ્યુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો, રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
-
૨૦૦૧ – ૨૦૦૧ ગુજરાત ધરતીકંપ: ગુજરાતના કચ્છ વિસ્તારમાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો જેમાં કુલ ૨૦,૦૮૫ લોકો મૃત્યુ પામ્યા, ૧,૬૬,૮૦૦ ઘાયલ થયા અને ૩,૩૯,૦૦૦ મકાનો નાશ પામ્યા હતા.