🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
25 જાન્યુઆરી
📜25 જાન્યુઆરી , 1880માં કેશવચંદ્ર સેને ભારતીય બ્રહ્મ સમાજની શરૂઆત કરી હતી.
📜25 જાન્યુઆરી , 1904માં પેંસિલ્વેનિયાના ચેસ્વિકમાં થયેલ કોલસા ખાણ વિસ્ફોટમાં 179 લોકોના મોત થયા હતા.
📜25 જાન્યુઆરી , 1971માં હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજ્ય ઘોષિત કરાયું હતું.
📜25 જાન્યુઆરી , 1980માં ત્રણ વર્ષના ગાળા બાદ પદ્મ વિભૂષણ , ભારત રત્ન વગેરે ‘ નાગરિક સમ્માન કરી પ્રદાન કરવામાં આવ્યા.
📜25 જાન્યુઆરી , 2005માં મહારાષ્ટ્રના સતારામાં એક દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી 300થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
મહત્વની ઘટનાઓ
-
૧૮૮૧ – થૉમસ ઍડિસન અને એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ઓરિએન્ટલ ટેલિફોન કંપનીની રચના કરી.
-
૧૯૧૫ – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે યુ.એસ. આંતરદ્વિપીય ટેલિફોન સેવાનું ઉદ્ઘાટન કર્યું, તેમણે સાન ફ્રાન્સિસ્કોથી ન્યૂ યૉર્ક ખાતેના તેમના સહાયક થોમસ વોટસન જોડે ટેલિફોનિક વાત કરી.
-
૧૯૨૪ – ફ્રેન્ચ આલ્પ્સમાં ચેમોનિક્સ ખાતે સૌ પ્રથમ શીતકાલીન (વિન્ટર) ઓલિમ્પિક્સ રમતોત્સવનું ઉદ્ઘાટન થયું.
-
૧૯૪૭ – થોમસ ગોલ્ડસ્મિથ જુનિયરે સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ગેમ “કેથોડ રે ટ્યુબ એમ્યુઝમેન્ટ ડિવાઇસ” માટે પેટન્ટ નોંધણી કરાવી.
-
૧૯૫૦ – ભારતીય ચૂંટણી પંચની રચના કરવામાં આવી.
-
૧૯૭૧ – હિમાચલ પ્રદેશ ભારતનું ૧૮મું રાજ્ય બન્યું.
-
૧૯૮૦ – મધર ટેરેસાને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.