🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 24 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1689 : કલકત્તા શહેરની સ્થાપના થઈ.
📜1833 : ગુજરાતી ભાષાનાં કવિ નર્મદાશંકર લાભશંકર દવે ‘નર્મદ’ નો જન્મ થયો.
📜1891 : જાણીતા અમેરિકન વૈજ્ઞાનિક થોમસ અલ્વા એડિસને મોશન કેમેરાની પેટન્ટ કરાવી.
📜1925 : પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન આર. જી. ભંડારકરનું અવસાન થયુ.
📜1932 : મહિલા પાઇલટ એમેલીયા આરહર્ટે પ્રથમ વખત આંતરમહાદ્રિપીય ઉડ્ડયન ભર્યું.
📜1949 : નાટો ( NATO – North Atlantic Treaty Organisation) ની સ્થાપના થઈ.
📜1974 : ફકરુદિન અલી મહંમદ ભારતના પાંચમા રાષ્ટ્રપતિ બન્યાં.
==આજના દિવસનો જન્મ ==
📜1833 : ગુજરાતી ભાષાનાં કવિ નર્મદાશંકર લાભશંકર દવે ‘નર્મદ’ નો જન્મ થયો.