🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
24 મે
♦️૧૮૪૪ – સેમ્યુઅલ મોર્સેઅમેરિકાની જુની સર્વોચ્ચ ન્યાયાલયની કેબીનમાંથી પોતાના મિત્ર ‘આલ્ફ્રેડ વેઇલ’ને, બાલ્ટિમોરમાં, તાર દ્વારા પ્રથમ સંદેશો મોકલ્યો. જેનાં શબ્દો હતા: “What hath God wrought”
♦️૧૮૮૩ – ૧૪ વર્ષનાં બાંધકામ પછી, ન્યુયોર્ક શહેરમાં ‘બ્રુકલિન બ્રિજ’ જાહેર આવાગમન માટે ખુલ્લો મુકાયો.
♦️૧૯૪૦ – ઇગોર સિર્કોસ્કી એ સફળતા પૂર્વક એક સ્ટર વાળા હેલિકોપ્ટર નું ઉડાન કર્યું.
♦️૧૯૭૦ – સોવિયેત યુનિયને, કોલા હોલ તરીકે ઓળખાતા સૌથી ઉંડા બોરનું શારકામ શરૂ કર્યું.
♦️૨૦૦૧ – ૧૫ વર્ષની ઉંમરનો શેરપા ‘તેમ્બા ત્શેરી’ સૌથી નાની વયે એવરેસ્ટ પર પહોંચવાનો કિર્તિમાન સ્થાપિત કર્યો.
♦️૨૦૦૪ –ઉત્તર કોરિયા એ મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાગુ કર્યો..
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૮૪૪ – સેમ્યુઅલ મોર્સે અમેરિકાની જુની સર્વોચ્ચ ન્યાયાલયની કેબીનમાંથી પોતાના મિત્ર ‘આલ્ફ્રેડ વેઇલ’ને, બાલ્ટિમોરમાં, તાર (મોર્સકોડ) દ્વારા પ્રથમ સંદેશો મોકલ્યો. જેનાં શબ્દો હતા: “What hath God wrought” (બાઇબલ ઉદ્ધરણ ૨૩:૨૩).
-
૧૮૮૩ – ૧૪ વર્ષનાં બાંધકામ પછી, ન્યુયોર્ક શહેરમાં ‘બ્રુકલિન બ્રિજ’ જાહેર આવાગમન માટે ખુલ્લો મુકાયો.
-
૧૯૪૦ – ઇગોર સિર્કોસ્કી (Igor Sikorsky)એ સફળતા પૂર્વક એક રોટર વાળા હેલિકોપ્ટર (Helicopter)નું ઉડાન કર્યું.
-
૧૯૭૦ – સોવિયેત યુનિયને, કોલા હોલ (Kola Superdeep Borehole)તરીકે ઓળખાતા સૌથી ઉંડા બોરનું શારકામ શરૂ કર્યું.
-
૧૯૯૧ – ઈઝરાયલે ઓપરેશન સોલોમન અંતર્ગત ઇથોપિયન યહૂદીઓને ઇઝરાયલમાંથી હાંકી કાઢ્યા.
-
૧૯૯૩ – ઇરિટ્રિયાને ઇથોપિયાથી સ્વતંત્રત થયું.
-
૨૦૦૦ – ઈઝરાયલનું સૈન્ય ૨૨ વર્ષના કબજા પછી દક્ષિણ લેબેનોનમાંથી ખસી ગયું.
-
૨૦૦૧ – ૧૫ વર્ષની ઉંમરનો શેરપા ‘તેમ્બા ત્શેરી’એ સૌથી નાની વયે એવરેસ્ટ પર પહોંચવાનો કિર્તિમાન સ્થાપિત કર્યો.
-
૨૦૦૨ – રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ| મોસ્કો સંધિ પર હસ્તાક્ષર કર્યા.
-
૨૦૦૪ –ઉત્તર કોરિયા (North Korea)એ મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાગુ કર્યો.
-
૨૦૧૯ – સુરત (ગુજરાત)માં આગ લાગવાથી ૨૨ વિદ્યાર્થીઓના મોત.