🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
24 એપ્રિલ
♦️૧૧૮૪ ઇ.પૂ. – ગ્રીક લોકો,ટ્રોજન હોર્સ (ટ્રોય નો ઘોડો) નો ઉપયોગ કરી ટ્રોય (Troy)માં પ્રવેશ્યા.
♦️૧૭૦૪ – બોસ્ટન,અમેરિકામાં પ્રથમ નિયમિત અખબાર,’ધ ન્યુ-લેટર’ પ્રકાશિત થયું.
♦️૧૯૬૭ – અવકાશયાત્રી ‘વ્લાદિમિર કોમરોવ’નું ‘સોયુઝ-૧’ અવકાશયાનની પેરાશુટ નિષ્ફળ જતાં અવસાન થયું. તે અવકાશ કાર્યક્રમ દરમિયાન અવસાન પામનાર પ્રથમ મનુષ્ય હતો.
♦️૧૯૬૮ – મોરેસિયશ સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
♦️૧૯૭૦ – પ્રથમ ચાઇનિઝઉપગ્રહ,’ડોંગ ફેંગ હોંગ ૧’ નું પ્રક્ષેપણ કરાયું.
♦️૧૯૯૩ – ભારતમાં,પંચાયતી રાજ સ્થાપના કરતો ૭૩મો સંવિધાનીક સુધારો અમલમાં આવ્યો.
મહત્વની ઘટનાઓ
-
૧૧૮૪ ઇ.પૂ. – ગ્રીક લોકો,ટ્રોજન હોર્સ (ટ્રોયનો ઘોડો)નો ઉપયોગ કરી ટ્રોયમાં પ્રવેશ્યા. (પારંપારિક તારીખ)
-
૧૭૦૪ – બ્રિટિશ કોલોનિયલ અમેરિકાનું પ્રથમ નિયમિત અખબાર ધ બોસ્ટન ન્યૂઝ-લેટર પ્રકાશિત થયું.
-
૧૮૩૭ – ભારતના સુરત શહેરમાં લાગેલી ભયાનક આગને કારણે ૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને ૯૦૦૦થી વધુ મકાનો નાશ પામ્યા હતા.
-
૧૯૫૩ – વિન્સ્ટન ચર્ચિલને રાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા નાઇટની ઉપાધિ આપવામાં આવી.
-
૧૯૬૭ – અવકાશયાત્રી ‘વ્લાદિમિર કોમરોવ’નું ‘સોયુઝ-૧’ અવકાશયાનની પેરાશુટ નિષ્ફળ જતાં અવસાન થયું. તે અવકાશ કાર્યક્રમ દરમિયાન અવસાન પામનાર પ્રથમ મનુષ્ય હતો.
-
૧૯૬૮ – મોરિશિયસ, સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
-
૧૯૭૦ – પ્રથમ ચાઇનિઝ ઉપગ્રહ,’ડોંગ ફેંગ હોંગ ૧’ (Dong Fang Hong I)નું પ્રક્ષેપણ કરાયું.
-
૧૯૯૩ – ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કરતો ૭૩મો સંવિધાનિક સુધારો અમલમાં આવ્યો.