🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
21 એપ્રિલ
♦️ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે રોમની સ્થાપના કરી.
♦️૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.
♦️૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
♦️૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્થાપના
♦️૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નિતી હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.
♦️૧૯૯૪ – સૌર મંડળની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.
♦️૧૯૯૭ – ભારતના ૧૨મા વડા પ્રધાન તરિકે ઇન્દર કુમાર ગુજરાલ {આઇ.કે ગુજરાલ)નાં શપથ ગ્રહણ.
મહત્વની ઘટનાઓ
-
ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે રોમની સ્થાપના કરી.
-
૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.
-
૧૫૦૯ – હેન્રી ૮માએ બિનસત્તાવાર રીતે ઈંગ્લેન્ડની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).
-
૧૫૦૯ – છત્રપતિ શિવાજી સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.
-
૧૫૨૬ – પાણીપતની પ્રથમ લડાઈ બાબર અને લોદી વંશના આક્રમણકારી દળો વચ્ચે લડવામાં આવી હતી.
-
૧૮૬૩ – બહા ઉ’લ્લાહ કે જેમને બહાઇ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને “He whom God shall make manifest” તરીકે ઘોષિત કરી.
-
૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
-
૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્થાપના.
-
૧૯૮૭ – તમિલ વ્યાધ્રો પર શ્રીલંકાનાં શહેર કોલંબોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી) માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં.
-
૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નીતિ હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.
-
૧૯૯૪ – સૌર મંડળની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.
-
૧૯૯૭ – ભારતના ૧૨મા વડાપ્રધાન તરીકે ઇન્દ્ર કુમાર ગુજરાલનાં શપથ ગ્રહણ.
આજનો દિન વિશેષ ભારતીય સિવિલ સેવા દિવસ
૨૧ એપ્રિલ
ભારતીય સિવિલ સેવા દિવસ
સિવિલ સેવા દિવસ/ લોકસેવા દિવસ દર વર્ષે ૨૧ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. સિવિલ સર્વિસ સેવા અંગ્રેજ લોર્ડ કોર્નવોલીસ એ સેવા ચાલુ કરી. અંગ્રેજોનું શાસન જયારે ભારતમાં હતું ત્યારે માત્ર અંગ્રેજ લોકોની આ પદ પર ભરતી કરવામાં આવતી હતી. સિવિલ સેવા એ રાષ્ટ્રની
પ્રથમ અને અત્યંત મહત્વનું ગણાતું પદ છે. આ પદ પર સેવા આપવા દર વર્ષે વવામાં આવે છે. સમગ્ર ફોર્મ ભરે છે. આ પરિક્ષા IAS,IPS,IFS તેમજ GROUP-A,B ઉત્તમતક રહેલી છે.UPSC દ્વારા આશરે ૧૦૦૦ જેટલી જગ્યા માટે અરજી ભારત દેશમાં આશરે ૧૧ લાખ ઉમેદવારો પરિક્ષા ૦૩ તબક્કામાં લેવામાં આવે છે. પરિક્ષા પાસ કક્ષાની નોકરીમાં ભારત દેશની સેવા કરવા ભારતીય સિવિલ સેવા દિવસે દરેક સર્વશ્રેષ્ઠ સેવા માટે પુરસ્કાર આ માટે ઉત્તમ સેવા બદલ આપ તમામ અધિકારીઓને કામગીરી બદલ ભારતીય સેવાના અધિકારીઓને તેમની આવે છે.